Dictionaries | References

ઉપમા

   
Script: Gujarati Lipi

ઉપમા     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  સાહિત્યમાં એક અલંકાર જેમાં બે વસ્તુઓમાં દેખીતો ભેદ હોવા છતા તેમને સમાન બતાવવામાં આવે છે.   Ex. 'ચંદ્ર જેવું સુંદર મુખ' માં ઉપમા અલંકાર છે.
HYPONYMY:
સંશયોપમા અભૂતોપમા પ્રશંસોપમા વિરોધોપમા હેતૂપમા
ONTOLOGY:
कला (Art)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ઉપમાલંકાર ઉપમા અલંકાર
Wordnet:
asmউপমা অলংকাৰ
bdरुजुथाइ अलंकार
benউপমা অলঙ্কার
hinउपमा अलंकार
kanಉಪಮಾ ಅಲಂಕಾರ
kasتَشبیہ
kokउपमा अळंकार
malഉപമ
marउपमा
mniꯎꯄꯃꯥ
oriଉପମା ଅଳଙ୍କାର
panਉਪਮਾ ਅਲੰਕਾਰ
tamஉவமை அணி
telఉపమానాలంకారం
urdاستعارہ
noun  કોઈ વસ્તુ, કાર્ય કે ગુણને બીજી વસ્તુ, કાર્ય કે ગુણને સમાન બતાવવાની ક્રિયા   Ex. સુંદર સ્ત્રિઓને ચાંદની ઉપમા આપવામાં આવે છે.
ONTOLOGY:
संप्रेषण (Communication)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
તુલના સરખામણી
Wordnet:
bdरुजुनाय
kanಹೋಲಿಕೆ
kasتَشبِیہ
kokउपमा
panਉਪਮਾ
sanउपमा
tamஉவமை
telపోలిక
urdتشبیہ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP