Dictionaries | References

ઠપકો

   
Script: Gujarati Lipi

ઠપકો

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ક્રોધ પૂર્વક કે વઢીને કેહેવાતી વાત   Ex. પીતાજીના ઠપકાથી ત્રાંસીને રામ ઘર છોડીને જતો રહયો./ રમેશને સાહેબે ઠપકાર્યો.
ONTOLOGY:
संप्रेषण (Communication)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benবকা ঝকা
mniꯆꯩ ꯊꯥꯡꯕ꯭ꯋꯥꯉꯥꯡ
urdڈانٹ ڈپٹ , پھٹکار , کھری کھوٹی , گھڑکی , ڈپٹ , لتاڑ , تنبیہ , سرزنش , خبرداری , آگاہی , تاکید
 noun  કોઈના વ્યવહાર, કાર્ય વગેરેથી દુઃખી થઈને એમને કે એમના કોઈ સંબંધી તેને થયેલા દુઃખને કહેવાની ક્રિયા   Ex. એના ઠપકાને લીધે મારે માર ખાવો પડ્યો.
ONTOLOGY:
संप्रेषण (Communication)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  કોઇ અનુચિત કાર્યને માટે ખરું-ખોટું કહેવાની ક્રિયા   Ex. પતિના ઠપકાથી દુ:ખી પત્નીએ આત્મહત્યા કરી લીધી. / રાજાએ ભાગેલા સૈનિકની નિંદા કરી. / રાજાએ ભાગેલા સૈનિકને ફટકાર લગાવી. /રાજાએ ભાગેલા સૈનિક પર અપક્રોશ કર્યો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ધમકી, ઝાટકણી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP