Dictionaries | References

તપાસ

   
Script: Gujarati Lipi

તપાસ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  કોઇ વિષયને સંબંધિત તથ્યો વિષે શોધખોળ કરવાનું કામ   Ex. તમારા કમની તપાસ કર્યા પછી પગાર જાહેર કરવામાં આવશે./ ગહન પૂછપરછ પછી અમે આ નિર્ણય પર આવ્યા છીએ.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
શોધ પડપૂછ પૂછપરછ અન્વેષણ તથ્યાન્વેષણ
Wordnet:
asmতদন্ত
benঅন্বেষণ
hinजाँच पड़ताल
kasطفتیٖش
kokतपासणी
malപരിശോധന
marचौकशी
mniꯊꯤꯖꯤꯟ ꯈꯣꯠꯆꯤꯟꯕ
oriତଦନ୍ତ
panਜਾਂਚ ਪੜਤਾਲ
tamவிசாரணை
urdجائزہ , جانچ پڑتال , چھان بین , تفتیش , محاکمہ
noun  કોઈ ઘટના કે વિષયનું મુળ કારણ કે રહસ્ય જાણવાની ક્રિયા   Ex. આ ઘટનાની તપાસ જરૂર થશે.
HYPONYMY:
વિશ્લેષણ ઑડિટ સર્વેક્ષણ મંથન
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ખોજ શોધ ચકાસણી કસોટી પરીક્ષા જાંચ પૂછપરછ નિરીક્ષણ અનુસંધાન પર્યેષણા આકલન
Wordnet:
asmঅনুসন্ধান
bdसंदाननाय
hinछानबीन
kanತನಿಖೆ
kasچھان بیٖن
mniꯊꯤꯖꯤꯟ ꯍꯨꯝꯖꯤꯟꯕ
nepछानबिन
panਜਾਂਚ ਪੜਤਾਲ
sanवीक्षा
telపరిశీలన
urdتفتیش , تحقیقات , تحقیق , جانچ , چھان بین , جانچ پڑتال , پوچھ پاچھ , کھوج جھانسا دینا , چکما دینا , فریب دینا , دھوکہ دینا , دغا دینا
noun  ચિકિત્સક દ્વારા એ તપાસવાની ક્રિયા કે કોઈને કંઈ રોગ છે કે નથી અને જો હોય તો એનું કારણ શું છે   Ex. આ રોગીની તપાસ એક બહુ મોટા ચિકિત્સક પાસે કરાવવાની છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
જાંચ
Wordnet:
kasجانٛچ
mniꯊꯤꯖꯤꯟ ꯍꯨꯝꯖꯤꯟꯕꯒꯤ꯭ꯊꯕꯛ
oriପରୀକ୍ଷା
sanपरीक्षणम्
tamமருத்துவப் பரிசோதனை
telపరిక్ష
urdجانچ
See : શોધ, સંશોધન, આકલન, ખોજ, દેખરેખ, પરીક્ષણ, તપાસવું, તપાસવું, અવલોકન, જાંચ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP