Dictionaries | References

દીપદાન

   
Script: Gujarati Lipi

દીપદાન     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  દેવતાની સામે દીપક સળગાવવાની ક્રિયા   Ex. માં દરરોજ સવાર-સાંજ દીપદાન કરે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
દીપ-દાન
Wordnet:
bdआलारि बाथि सावनाय
hinदीप दान
kasژونٛگ زالُن
kokदिवेलावणी
malവിളക്ക്വയ്ക്കല്‍
marतेलवात
mniꯃꯩꯔꯥ ꯀꯠꯄ
nepदियो दान
oriଦୀପଦାନ
panਦੀਪਦਾਨ
sanदीपदानम्
tamவிளக்கேற்றுதல்
urdدیپک دان , دیپ دان
noun  કોઇના મૃત્યુ પછી તેના પરિવારજનો દ્વારા પીપળના ઝાડ પર દસ દિવસ સુધી દીવો સળગાવવાની ક્રિયા   Ex. મૃતકની આત્માના યમના દ્વાર સુધી પહોંચવાના માર્ગને પ્રકાશિત કરવા માટે દીપદાન કરવામાં આવે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
દીપ-દાન
Wordnet:
marदीपदान
tamதீபம் ஏற்றுதல்
noun  પ્રજ્વલિત દીપથી કોઈ દેવતાની પૂજા કરી તેને જળમાં પ્રવાહિત કરવાની ક્રિયા   Ex. કાર્તક મહિનામાં અમે લોકો દીપદાન કરતા હતા.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
દીપ-દાન
Wordnet:
benদীপদান
tamதீபம் ஏற்றுதல்
urdدیپ دان , چراغ عطیہ
See : દીપ-દાન

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP