Dictionaries | References

ફૂંકવું

   
Script: Gujarati Lipi

ફૂંકવું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
verb  મોં થોડું ખુલ્લું રાખીને હવા બહાર કાઢવી   Ex. બળતરા ઓછી કરવા તે પોતાના ઘાને ફૂંકી રહી છે./ આગ લગાડવા માટે તે વારં-વાર ચૂલામાં ફૂંક મારી રહી છે.
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
asmফুওৱা
bdसु
benফুঁ দেওয়া
hinफूँकना
kanಊದು
kokफुकप
malഊതുക
marफुंक मारणे
mniꯀꯥꯝꯕ
oriଫୁଙ୍କିବା
sanफुत्कृ
tamஊது
telఊదు
urdپھونکنا , ہوادینا
verb  મંત્ર વગેરે બોલીને કોઇની પર ફૂંક મારવી   Ex. ગામમાં ટુચકાનો પ્રભાવ દૂર કરવા માટે ભૂવાઓ ફૂંકે છે.
HYPERNYMY:
ફૂંકવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
kasپھۄکھ دِیُن , دٕہہ دِیُن
kokफुंकप
marमंतरणे
panਫੂਕਣਾ
tamஓது
telమంత్రగాలి వదులు
urdپھکنا , پھونکنا
verb  ફૂંક મારીને ભભકાવું કે પ્રજ્વલિત કરવું   Ex. સરિતા ઠંડા ચૂલાને ફૂંકી રહી છે.
ENTAILMENT:
ફૂંકવું
HYPERNYMY:
દહકવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
asmফুওৱা
kasپھُکُن
malഊതി കത്തിക്കുക
marफुंकणे
mniꯐꯨ ꯐꯨ꯭ꯀꯥꯝꯕ
panਫੂਕਣਾ
telమండించు
verb  નષ્ટ કે બરબાદ કરવું   Ex. જમીનદારના દીકરાએ જુગારમાં ખૂબ પૈસા ફૂંક્યા. / દીકરાએ બેજવાબદારી પૂર્વક પિતાનો જમાવેલો વ્યાપાર નષ્ટ કર્યો.
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
નષ્ટ કરવું ડુબાડવું બરબાદ કરવું ફેંકવું વહાવવું લુંટાવવું ગુમાવવું બેસારવું
Wordnet:
asmনষ্ট কৰা
bdफोजोबस्रां
hinफूँकना
kanಹಾಳುಮಾಡು
kasوٕڈاوُن
kokकाबार करप
malകളയുക
mniꯃꯥꯡꯍꯟꯕ
nepबिगार्नु
oriଉଡ଼ାଇ ଦେବା
panਫੂਕਣਾ
sanनाशय
telనష్టపరచు
urdپھونکنا , بیٹھانا , لٹانا , گنوانا , بلوانا , برباد کرنا
verb  મોંઢેથી વગાડાતાં વાજાંને ફૂંક મારી વગાડવા   Ex. કથાનો પ્રારંભ કરતા પહેલા પંડિતજીએ શંખ ફૂંક્યો.
ENTAILMENT:
વગાડવું
HYPERNYMY:
વગાડવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
asmফুক দিয়া
kasپھۄکھ دِیُن , بجاوُن
mniꯃꯣꯏꯕꯨꯡ꯭ꯈꯣꯡꯕ
nepफुक्‍नु
sanध्मा
telపద్దెనిమిదవ
urdدم کرنا , پھونکنا
See : ધૂમ્રપાન કરવું, ખર્ચવું, છાંટવું, સળગાવવું, સળગાવવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP