Dictionaries | References

મારફત

   
Script: Gujarati Lipi

મારફત     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  ઇસ્લામમાં વિશેષત: સૂફી સંપ્રદાયમાં સાધનાની ચાર સ્થિતિઓમાં ત્રીજી સ્થિતિ જેમાં સાધક પોતાના ગુરુ કે પીરના ઉપદેશ અને શિક્ષાથી જ્ઞાની બની જાય છે   Ex. ઇસ્લામમાં શરીઅત, તરીકત, મારફત અને હકીકત - એ ચાર સ્થિતિઓ છે.
ONTOLOGY:
मानसिक अवस्था (Mental State)अवस्था (State)संज्ञा (Noun)
Wordnet:
benমার্ফত
hinमारिफ़त
kasمٲرِفت
kokमार्फत
malമാര്ഫത്
marमारिफत
oriମାର୍ଫତ
panਮਾਰਫ਼ਤ
sanमार्फत
noun  ઉર્દુ કવિતાનો એ પ્રકાર જેમાં સાધારણ રૂપમાં તો લૌકિક પ્રેમનો ઉલ્લેખ હોય છે પરંતુ ધ્વનિ કે શ્લેષમાં વસ્તુત: ઈશ્વર પ્રતિ પ્રેમ પ્રકટ થાય છે   Ex. મારફત અન્યોક્તિનો એક પ્રકાર છે. / જો તમને કોઇ મારફતની ગઝલ યાદ હોય તો સંભળાવો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
marमार्फत
sanमार्फतम्

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP