Dictionaries | References વ વક્રોક્તિ Script: Gujarati Lipi Meaning Related Words વક્રોક્તિ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun કોઈને ખિજવવા, દુ:ખી કરવા, નીચું દેખાડવા માટે કહેવામાં આવતી એ વાત જે સ્પષ્ટ શબ્દોમાં ન હોવા છતાં કે અલગ રૂપની હોવા છતાં પણ કટાક્ષ પ્રકારનો અભિપ્રાય કે આશય પ્રકટ કરતી હોય Ex. આજકાલના નેતા એકબીજા પર વક્રોક્તિ કરવામાં નિષ્ણાંત છે. HYPONYMY:વ્યંગ અસુંદર ONTOLOGY:गुण (Quality) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:વ્યંગ્ય કટાક્ષ અધિક્ષેપWordnet:asmউপহাস bdथाखथा खालामनाय benব্যঙ্গ hinव्यंग्य kanವ್ಯಂಗ್ಯ kasٹھَٹھہٕ kokटीका malപരിഹാസം marव्यंग्य oriବ୍ୟଙ୍ଗ panਵਿਅੰਗ sanअधिक्षेपः telవ్యంగ్యము urdپھبتی , مضحکہ , ہنسی , طنز , شوشہ , چٹکی noun સાહિત્યમાં એક અલંકાર જેમાં કંઈ સંભળેલી વાતનો કોઇ બીજો જ અર્થ માનવામાં આવે છે Ex. વક્રોક્તિ બે પ્રકારની હોય છે શબ્દ વક્રોક્તિ અને અર્થ વક્રોક્તિ. HYPONYMY:કાકુ ONTOLOGY:भाषा (Language) ➜ विषय ज्ञान (Logos) ➜ संज्ञा (Noun) SYNONYM:વક્રોક્તિ અલંકારWordnet:benদ্ব্যর্থতা hinवक्रोक्ति kanವಕ್ರೋಕ್ತಿ kokवक्रोक्ती malവക്രോക്തി oriବକ୍ରୋକ୍ତି panਵਿਕੋਕਤੀ telవక్రోక్తి urdتجنیس , ذو معنویت , رعایت لفظی noun સીધું ન કહેતાં અપ્રત્યક્ષ રૂપમાં કહેવામાં આવતી ઉક્તિ કે અભિવ્યક્તિ Ex. એની વક્રોક્તિ સાંભળીને મને ગુસ્સો આવી રહ્યો હતો. ONTOLOGY:संज्ञापन (Communication) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benবক্রোক্তি oriବ୍ୟଙ୍ଗୋକ୍ତି noun એ ઉક્તિ જેમાં શ્લેષ અલંકાર હોય Ex. એની વક્રોક્તિનો અર્થ ઘણા વિચારને અંતે મને સમજાયો. ONTOLOGY:संज्ञापन (Communication) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:hinवक्रोक्ति sanवक्रोक्तिः See : ટોણો, વ્યંગ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP