સરીસૃપ વર્ગનું એક પાતળો અને લાંબો જીવ જેની કેટલીય જાતો જોવા મળે છે.
Ex. આઇ આઇ ટી નડીયાદમાં કેટલાય પ્રકારના સાપ ફરતા જોઇ શકાય છે.
HYPONYMY:
ઇરાવાન ડેંડવું ઝેરી સાપ વિષહીન સાપ અજગર નાગ આંધળી ચાકણ સાપોલિયું કાલસર્પ ગોનસ નિર્મુક્ત ચંડકૌશિક અર્બુદ કાલગંડૈત કાળોતરો પથ્થરચટા ચિત્રાંગ કંકપર્વા ઘરચિત્તો ચિત્તી ગોરક પુષ્પશકલી રાજિલ રાજિકાચિત્ર ધામણ મહાપનસ વાઇપર દૃગ્વિષ શંકરચૂર જળસાપ અશ્વતર કાલકૂટ કર્કોટ
ONTOLOGY:
सरीसृप (Reptile) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
નાગ ભુજંગ વિષધર વ્યાલ અહિ સર્પ વિષદંતક ફણધર ફણગર ફણિક વિષાનન ફણી કર્કટી પવનાશી પવનાશ મારુતાશન આભોગ પ્રવલાકી
Wordnet:
asmসাপ
bdजिबौ
benসাপ
hinसाँप
kanಹಾವು
kasسَرُف
kokसोरोप
malസര്പ്പം
marसाप
mniꯂꯤꯟ
nepसाँप
oriସାପ
panਸੱਪ
sanसर्पः
telపాము
urdسانپ , مار
એક પ્રકારનો ફટાકડો જે છોડતાં સાપના જેવી ગતિ પ્રાપ્ત કરે છે
Ex. બાળકો દિવાળી પછી પણ ચકરડી, સાપ વગેરે છોડી રહ્યા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
marसापाची गोळी
oriସାପ ବାଣ
urdسانپ