Dictionaries | References

સિંહિકા

   
Script: Gujarati Lipi

સિંહિકા     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  સમુદ્રમાં રહેનારી એક રાક્ષસી જે આકાશમાં ઉડનારને તેમના પડછાયા દ્વારા પકડીને ખાઈ જતી હતી   Ex. સિંહિકાને હનુમાનજીએ મારી હતી.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
છાયાગ્રાહિણી
Wordnet:
benসিংহিকা
hinसिंहिका
kanಸಿಂಹಿಕಾ
kasسِنٛہِکا
kokसिंहिका
malസിംഹിക
marसिंहीका
oriସିଂହିକା
tamசிங்கிகா
telసింహికా
urdسنہیکا , سایہ گرفت کرنے والی
noun  એ કન્યા જેના ઘુંટણ ચાલવા સમયે આપસમાં અથડાતા હોય અને જેથી એ કારણે વિવાહથી અયોગ્ય કહેવામાં આવી હોય   Ex. રમેશ સિંહિકા સાથે લગ્ન કરવા ઇચ્છે છે પણ એના ઘરવાળા માનતા નથી.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
કંટકારી
Wordnet:
sanसिंहिका
urdسِنہیکا
noun  દક્ષ પ્રજાપતિની એક કન્યા   Ex. સિંહિકાનું લગ્ન પણ કશ્યપ ઋષિની સાથે થયું હતું.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
benসিংহিকা
marसिंहिका
oriସିହିଁକା
panਸਿੰਹਿਕਾ
urdِسِنہیكا
See : અરડૂસી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP