હંમેશા સર્વત્ર વહેતું એ તત્વ જે આખી પૃથ્વી પર હેલાયેલું છે અને જેમાં પ્રાણીઓ શ્વાસ લે છે
Ex. હવાના અભાવમાં જીવનની કલ્પના નથી કરી શકાતી.
HYPONYMY:
તાજી હવા શુદ્ધ હવા વંટોળ પૂર્વાનિલ પછિવાં વાયુ ચોમાસુ લૂ આંધી વાતાવરણ ઉચ્છવાસ મલયાનિલ છીંક આવહ ફગુનહટ મંથરુ અમર શ્વાસ તડિયા ફૂંક કૂર્મ અવહ વાત ચૌવાઈ
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વાયુ વા પવન વાયરો મરુત અનિલ સમીર પવમાન અજિર વહતિ પ્રાણંત સંચારી તલુન મેઘારિ જગદાયુ પ્રજિન મૃગવાહન આકશચારી ધનવાહ આશર
Wordnet:
asmবায়ু
benহাওয়া
hinहवा
kanಗಾಳಿ
kasہَوَہ
kokवारो
malവായു
marवायू
mniꯅꯨꯡꯁꯤꯠ
nepहावा
oriପବନ
panਹਵਾ
sanवायुः
tamகாற்று
telగాలి
urdہوا , باد