-
noun શરીરની અંદર થેલી આકારનું કોઇ એવું અંગ કે ખાલી સ્થાન જેમાં કોઇ વિશિષ્ટ ક્રિયા કરનારું તત્ત્વ કે શક્તિ રહે છે
Ex. આપણા શરીરમાં આમાશય, ગર્ભાશય, પિત્તાશય, મૂત્રાશય વગેરે છે.
-
See : નિવાસસ્થાન, અર્થ, ઈચ્છા, ઉદ્દેશ્ય, કારણ, સાર, પ્રયોજન, હેતુ
Site Search
Input language: