Dictionaries | References

અષ્ટાંગ

   
Script: Gujarati Lipi

અષ્ટાંગ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  આઠ બાજું કે ભાગનું   Ex. શીલા અષ્ટાંગ બોક્સમાં સામાન મુકી રહી છે.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
bdदाइन थोरोफारि
benআটপাল্লাইয়া
hinअठपहला
kanಅಷ್ಟ ಕೋನದ
kasٲٹھ پاسہٕ وول , ٲٹھ پاسوٗ
kokआठ कुशींचें
malഎട്ടുവശമുള്ള
marअष्टपैलू
oriଆଠପାଖିଆ
panਅੱਠਕੋਣਾ
tamஎட்டடுக்குள்ள
telఎనిమిది పార్శ్వాలుగల
urdاٹھ پہلا , ہشت پہلو
 adjective  આઠ અંગોવાળું   Ex. તે દરરોજ અષ્ટાંગ યોગ કરે છે.
MODIFIES NOUN:
વસ્તુ ક્રિયા
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
benঅষ্টাঙ্গ
hinअष्टांगी
kanಅಷ್ಟಾಂಗಗಳ
malഅഷ്ടാംഗമുള്ള
oriଅଷ୍ଟାଙ୍ଗୀ
panਅੱਠ ਅੰਗਾਂ ਵਾਲਾ
sanअष्टाङ्ग
telఎనిమిది అంగాలుగల
urdہست عضوی , آٹھ عضوی
 adjective  આઠ અવયવોવાળું   Ex. આ વસ્તુ અષ્ટાંગ છે./સૂર્યને અર્ધ્ય આપવા માટે પંડિતે અષ્ટાંગ દ્રવ્ય મંગાવ્યું.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
asmঅষ্টাঙ্গ
bdदाइन खोन्दोयारि
kanಎಂಟು ವಿಧದ
kasاۭٹھہٕ طرفوٗ
kokअश्टांगी
malഅഷ്ടാംഗ
marअष्टांगी
mniꯄꯣꯠꯂꯝꯅꯤꯄꯥꯟꯒꯤ
panਅਸ਼ਟਾਂਗ
tamஅஷ்டாங்க
telఎనిమిది అంగాలు కలిగినది
urdہشت پہلو , ہشت جزو
 noun  યોગની ક્રિયાના આઠ ભેદ   Ex. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ - એ અષ્ટાંગ છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
benঅষ্টাঙ্গ
hinअष्टांग
kokअष्टांग
marअष्टांगयोग
oriଅଷ୍ଟାଙ୍ଗ
sanअष्टाङ्गम्
tamஅஷ்டாங்கம்
telఅష్టాంగయోగాలు
 noun  આયુર્વેદના આઠ વિભાગ   Ex. શલ્ય, શાલ્યાક કાય-ચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૃત્ય, અગદ-તંત્ર અને વાજીકરણ - એ અષ્ટાંગ છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
marअष्टांग
oriଅଷ୍ଟାଙ୍ଗ
telఅష్టాంగాలు
 noun  શરીરના આઠ અંગ   Ex. જાનુ, પદ, હસ્ત, ઉર, માથું, વાણી, દૃષ્ટિ અને બુદ્ધિ - એ અષ્ટાંગ છે જેનાથી પ્રણામ કરવાનું વિધાન છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  સૂર્યને આપવામાં આવતું અર્ધ્ય જેમાં આઠ પદાર્થો હોય છે   Ex. અષ્ટાંગમાં પાણી, દૂધ, ઘી, મધ, દહીં, દર્ભ, રક્તચંદન અને કરવીર હોય છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
malഅഷ്ടാംഗനൈവേദ്യം
sanअष्टाङ्गार्घ्यः
urdاشٹانگ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP