Dictionaries | References

જોડી

   
Script: Gujarati Lipi

જોડી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક માણસના એક વારમાં એકી સાથે પહેરવાના બધા કપડા   Ex. એણે પેટીમાં રાખેલા કપડાંમાંથી એક જોડી કાઢીને પહેરી લીધી.
MERO MEMBER COLLECTION:
પોશાક
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
જોડ જોટ જોટો જોડું
Wordnet:
asmযোৰ
kasجورٕ
malജോഡി
mniꯐꯤꯃꯥꯟꯅꯕ꯭ꯑꯅꯤ
oriଯୋଡ଼ା
panਜੋੜੀ
telజత
 noun  એક જ જેવું એવં સાથે-સાથે કામમાં આવતી બે ચીજો જે એક એકમના રુપમાં મનાઈ જાય   Ex. મારી દીકરીને વર્ષમાં પાંચ જોડી જૂતા-ચપ્પલ જોઈએ છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
જોડું જોડ જોટ
Wordnet:
kasجورٕ
kokपार
mniꯖꯨꯔꯥ
sanयुगम्
tamஜோடி
urdجوڑی , جوڑا , جوڑ
 noun  એક જેવી બે વસ્તુઓ   Ex. આ કબૂતરની જોડી સારી છે.
HYPONYMY:
હરિહર નરનારાયણ
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
જોડ જોટો જોટ યુગ્મ યુગલ જુગલ યુગ યમલ
Wordnet:
asmযোৰা
bdजरा
benজুটি
hinजोड़ी
kanಜೋಡಿ
kasجوٗرۍ
kokजोडी
malജോഡി
marजोड
mniꯇꯨꯝꯃꯥ
nepजोडी
oriଜୋଡ଼ି
panਜੋੜੀ
tamஜோடி
urdجوڑی , جوڑا , جفت
 noun  નર અને માદાનું યુગ્મ   Ex. પારઘીએ ક્રૌંચ પક્ષીના જોડામાંથી એકને મારી નાખ્યું.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
જોડું જોડ જોટ યુગ્મ યુગલ જુગલ યુગમ યમલ યુગ મિથુન
Wordnet:
asmযোৰা
benজোড়া
kanಜೋಡಿ
kasجوٗرۍ
malഇണ
nepजोडी
oriଯୋଡ଼ି
sanमिथुनम्
telజంట
urdجوڑا , ساتھی , رفیق , شریک حیات , جفت
 noun  બે વ્યક્તિ, વસ્તુ વગેરે જે એક-બીજાના સહયોગી કે સંબદ્ધ હોય   Ex. એમની જોડી બહુ સારી લાગે છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
જોડું યુગલ જુગલ જોડ જોટો યુગ્મ
Wordnet:
kasجوٗرۍ , جورٕ
kokजोडपें
malജോടി
marजोडी
panਜੋੜੀ
sanयुगलम्
urdجوڑی , جوڑا , رفاقت , جفت
 noun  એ બે જે બરાબરીના હોય   Ex. આ પહેલવાનોની જોડી સારી છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
SYNONYM:
જોડ જોટો જોટ યુગ્મ
Wordnet:
marजोडी
telజత
urdجوڑی , جوڑا

Related Words

જોડી   جورٕ   যোৰ   ଜୋଡ଼ି   ଯୋଡ଼ା   ഇണ   جوٗرۍ   ജോഡി   జత   জুটি   जोड़ी   जोडी   ஜோடி   ಜತೆ   मिथुनम्   జంట   যোৰা   ਜੋੜੀ   ಜೋಡಿ   ਜੋੜਾ   ଯୋଡ଼ି   जोड   twain   distich   duad   dyad   জোড়া   couplet   जरा   જોટો   જુગલ   યુગલ   pair   twosome   duet   duo   couple   જોટ   જોડ   જોડું   યુગ્મ   yoke   span   યુગમ   brace   યમલ   અપૃથક્   અવઊર્ધ્વહનુજ ગ્રંથિ   એડેનિન   કપાલ તંત્રિકા   કર્ણપૂર્વ ગ્રંથિ   ગુણિત   સૂટ   જૂડી   દુંદકા   રથ્ય   લોહિયા   બૌરા   અવજિહ્વી ગ્રંથિ   પટોરી   કાબરું   તગડી   દિલ્લીવાલ   યોજ્ય   લંગડો બળદ   લાળ ગ્રંથિ   અશ્વિનીકુમાર   એંટેના   અનૂક   સરટ   હાટ   જુઆરા   ટાંકણી   નરનારાયણ   અવચ્છિન્ન   ઇંટરલોક   ઈસ   સ્ક્યૂબૅ   ડબલ્સ   મહુલા   મંજીરાં   મિથુન   યુગ   જોડવું   બેડી   ધરી   વાત   હિલાલ્ શુક્લ પક્ષની શરુના ત્રણ-ચાર દિવસનો મુખ્યત   ନବୀକରଣଯୋଗ୍ୟ ନୂଆ ବା   વાહિની લોકોનો એ સમૂહ જેની પાસે પ્રભાવી કાર્યો કરવાની શક્તિ કે   સર્જરી એ શાસ્ત્ર જેમાં શરીરના   ન્યાસલેખ તે પાત્ર કે કાગળ જેમાં કોઇ વસ્તુને   બખૂબી સારી રીતે:"તેણે પોતાની જવાબદારી   ਆੜਤੀ ਅਪੂਰਨ ਨੂੰ ਪੂਰਨ ਕਰਨ ਵਾਲਾ   బొప్పాయిచెట్టు. అది ఒక   लोरसोर जायै जाय फेंजानाय नङा एबा जाय गंग्लायथाव नङा:"सिकन्दरनि खाथियाव पोरसा गोरा जायो   आनाव सोरनिबा बिजिरनायाव बिनि बिमानि फिसाजो एबा मादै   भाजप भाजपाची मजुरी:"पसरकार रोटयांची भाजणी म्हूण धा रुपया मागता   नागरिकता कुनै स्थान   ३।। कोटी   
Folder  Page  Word/Phrase  Person

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP