એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો સમય જે ચોવીસ કલાકનો મનાય છે
Ex. એક દિવસમાં આઠ પ્રહર હોય છે.
HYPONYMY:
ઈખરાજ હોળી સ્વતંત્રતા દિવસ ગણતંત્ર દિવસ દિવસ અખાત્રીજ અધિ-દિન અતરસોં નવરાત્ર વર્ષગાંઠ ચોથો દિવસ અધિકદિન નવરોજ જન્મ દિવસ લગ્નગાળો દશાહ
MERO COMPONENT OBJECT:
દિવસ રાત
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benদিন
kanದಿನ
kasدۄہ
kokदीस
mniꯅꯣꯡꯃ
panਦਿਨ
sanवासरः
telరోజు
urdروز , یوم , دن
એ સમય જેમાં કોઈ વિશેષ વાત હોય
Ex. કોલેજના દિવસોમાં અમે બહું મસ્તી કરતા હતા.
HYPONYMY:
રજોનિવૃત્તિ ઉત્સવ મોસમ
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasدۄہ , وَقھ
panਦਿਨ
telరోజు
urdروز , وقت , یوم , دن