Dictionaries | References

દોણી

   
Script: Gujarati Lipi

દોણી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  માટીનું બનેલું એક પ્રકારનું પહોળા મોંનું ઘડા જેવું એક પાત્ર   Ex. દોણીમાં દૂધ, દહીં કે પાણી ભરવામાં આવે છે.
HYPONYMY:
MERO STUFF OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  જેમાં દૂધ દોહતા હોય તે વાસણ   Ex. ગોવાળ દોણીમાં દૂધ દોહી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  દહીં મથવા અને મઠ્ઠો વગેરે ભરવાની માટલી   Ex. માંએ મઠ્ઠાને દોણીમાં ભરી દીધો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
Wordnet:
oriଦହିମନ୍ଥା ହାଣ୍ଡି
tamதயிர்கடையும் பானை
 noun  દહીં જમાવાનું માટીનું એક વાસણ   Ex. મમતા દહીં જમાવા માટે દોણીમાં દૂધ ભરી રહી છે.
MERO STUFF OBJECT:
   see : દૂણી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP