અંતઃપુર કે જનાનખાનાનો પહેરેદાર
Ex. અંતઃપુરરક્ષકે આગંતુકને અંદર પ્રવેશ કરવાની મનાઈ કરી દીધી.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અંતઃપુરિક અંતઃપુરચર કંચુકી
Wordnet:
benঅন্তঃপুরের রক্ষক
hinअंतःपुर रक्षक
oriଅନ୍ତଃପୁର ରକ୍ଷକ
sanअन्तःपुरिकः
urdداروغہؑ زنان خانہ