ધાર્મિકગ્રંથોમાં વર્ણિત સેનાનું એક માન જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળની એક નિશ્ચિત માત્રા હોય છે
Ex. મહાભારતના યુદ્ધમાં કેટલીય અક્ષૌહિણી સેનાઓનો નાશ થઈ ગયો હતો.
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅক্ষৌহিণী
hinअक्षौहिणी
malഅക്ഷൌണി സേന
marअक्षौहिणी
mniꯑꯛꯁꯧꯍꯤꯅꯤ
oriଅକ୍ଷୌହିଣୀ
panਅਕਸੌਹਣੀ
sanअक्षौहिणी
tamஅக்சௌஹினி
urdاکچھوہنی