Dictionaries | References

અધિકૃત

   
Script: Gujarati Lipi

અધિકૃત     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
adjective  જે કોઇના અધિકાર કે કબ્જામાં હોય   Ex. તે પોતાની અધિકૃત સંપત્તિ દાન કરવા માગે છે.
MODIFIES NOUN:
પ્રાણી વસ્તુ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
માલિકીવાળું
Wordnet:
bdमोनथायाव थानाय
kasاختیارٕچ
kokमालकीचें
malഅധീനതയിലുള്ള
marताब्यातील
mniꯃꯁꯥꯒꯤ꯭ꯑꯣꯏꯔꯕ
panਅਧਿਕਾਰੀ
sanअधिकृत
telఅధీకృతమైన
urdمقبوضہ , حاصل کردہ
adjective  જેને નિયમ કે કાયદા પ્રમાણે કોઇ કામ કરવાનો અધિકાર મળ્યો હોય કે નિયમાનુસાર સ્મર્થ   Ex. અધિકૃત વ્યક્તિ જ આનો નિર્ણય કરી શકે છે.
MODIFIES NOUN:
વ્યક્તિ
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
પ્રમાણિત
Wordnet:
benঅনুমতিপ্রাপ্ত
kanಅಧಿಕಾರ
kasمَجاز , مُختار
kokअधिकारीक
malനിയമാനുസരം അധികാരം ലഭിച്ച
oriମଜାଜ
panਕਾਨੂੰਨ ਅਧਿਕਾਰੀ
sanअधिकारिन्
tamசட்டப்படி உரிமை கிடைத்த
telఅధికారం పొందిన
urdمجاز , بااخیتار
adjective  જેનું સ્ધિગ્રહણ કરવામાં આવ્યું હોય   Ex. સરકારે અધિકૃત જમીન પાછી આપવાનું કહ્યું છે.
MODIFIES NOUN:
મિલકત
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
અધિગત સંપાદિત
Wordnet:
asmঅধিগৃহীত
bdआवग्रिनाय गोनां
benঅধিগৃহীত
hinअधिग्रहीत
kanಅಧಿಕೃತ
kasقَبضہِ کٔرِتھ
kokअतिक्रमीत
malസ്വായത്തമാക്കിയ
marलाटलेला
nepअधिग्रहीत
oriଅଧିଗୃହୀତ
panਕਬਜ਼ਾ
sanअधिग्रहीत
tamபெறப்பட்ட
telకైవసం చేసుకోవడమైన
urdمقبوضہ , ہتھیایا ہوا ,
adjective  જેને કોઈ કામ કરવાનો અધિકાર કે સ્વત્વ આપેલો હોય   Ex. આ કામને કરવા માટે પ્રબંધકે મને અધિકૃત કર્યો છે.
MODIFIES NOUN:
વ્યક્તિ સમુદાય
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
Wordnet:
asmকার্যানুমতি
bdगोहो होनाय
hinअधिकृत
kasمانٛنہٕ آمُت
kokनेमिल्लें
malചുമതലപ്പെടുത്തിയ
marअधिकृत
mniꯍꯛ꯭ꯐꯪꯂꯕ
oriଅଧିକାରଭୁକ୍ତ
tamஅதிகாரஉரிமைபெற்ற
telఅధికారమివ్వబడిన
urdمجاز , مختار
adjective  જેને પ્રાધિકાર મળ્યો હોય   Ex. સરકારની અધિકૃત નીતિઓને અમલમાં લાવવી આવશ્યક છે.
MODIFIES NOUN:
ક્રિયા
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
પ્રમાણિત
Wordnet:
asmপ্রাধিকৃত
bdखोमथाय गोनां
benঅগ্রাধিকার প্রদত্ত
hinप्राधिकृत
kanಪ್ರಾಧಿಕೃತವಾದ
kasاِختِیٲری
kokसरकारमान्य
marप्राधिकृत
nepप्राधिकृत
oriପ୍ରାଧିକୃତ
panਅਧਿਕਾਰਤ
sanप्राधिकृत
tamபேரதிகாரம்அளிக்க
telఅధికారయుక్తమైన
urdتفویض کردہ
See : પંજિકૃત

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP