Dictionaries | References અ અસ્ત્ર Script: Gujarati Lipi Meaning Related Words અસ્ત્ર ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun તે હથિયાર જે શત્રુ પર ફેંકીને ચલાવવામાં આવે Ex. બાણ એક અસ્ત્ર છે. HYPONYMY:ઇંદ્રજાલ દિવ્યાસ્ત્ર પિસ્તોલ તોમર ચક્ર બાણ ગદા મિસાઇલ ત્રિશૂળ આગ્નેયાસ્ત્ર ગારુત્મત ગરુડાસ્ત્ર ભુશંડી અયઃશૂલ વિક્ષેપ હળ પર્વતાસ્ત્ર કંકણાસ્ત્ર કંકાલાસ્ત્ર માયાસ્ત્ર પાશુપતાસ્ત્ર લઘિત્ર મહાનાભ તાલસ્કંધ સાવિત્ર યૌગંધર યુક્તાયસ્ ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:પ્રક્ષેપાસ્ત્ર પ્રહરણWordnet:asmঅস্ত্র bdअस्त्र benঅস্ত্র hinअस्त्र kanಅಸ್ತ್ರ kasۂتھِیار kokअस्त्र malഅസ്ത്രം marअस्त्र nepअस्त्र oriଅସ୍ତ୍ର panਅਸਤਰ tamஆயுதம் telఅస్త్రం urdہتھیار , اسلحہ , اوزار , سامان جنگ noun તે હથિયાર જેનાથી કોઈ વસ્તુ ફેંકી શકાય Ex. તોપ, બંદૂક, ધનુષ્ય વગેરે અસ્ત્ર છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:પ્રક્ષેપાસ્ત્રWordnet:benঅস্ত্র malഅസ്ത്രം mniꯀꯥꯞꯄ꯭ꯌꯥꯕ꯭ꯈꯨꯠꯂꯥꯏ sanअस्रम् telఅస్త్రాలు urdہتھیار , اسلحہ , اوزار noun એ વસ્તુ જેનાથી શત્રુનો વાર રોકી શકાય છે Ex. ઢાલ એક અસ્ત્ર છે. HYPONYMY:આવરણ ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:urdڈھال noun ચિકિત્સકનું વાઢકાપનું ઉપકરણ Ex. નર્સ અસ્ત્રોને એક-એક કરીને સર્જનના હાથમાં આપી રહી છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:sanअस्त्रम् urdمعالج See : ઓજાર, શસ્ત્ર, હથિયાર, મિસાઇલ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP