બીજ વગેરેમાં એ સ્થાન જ્યાંથી અંકુર નીકળે છે
Ex. બટાટામાં કેટલીય આંખ હોય છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અંકુરણ ફણગો અંકુરણ બિંદુ
Wordnet:
asmচকু
bdमेगन
benচোখ
hinआँख
kanಮೊಳಕೆ ಕಣ್ಣು
kasأچھ
kokदोळो
malമുളങ്കണ്ണ്
mniꯃꯃꯤꯠ
nepआँखा
oriଆଖି
panਅੱਖ
sanअङ्कुरणबिन्दुः
tamகணு
telమొలకెత్తు మొన
urdآنکھ
તે ઈંદ્રિય જેનાથી પ્રાણીઓને રૂપ, વર્ણ, વિસ્તાર, અને, આકારનું જ્ઞાન થાય છે.
Ex. તેની આંખો હરણી જેવી છે./મોતિયાબિંદ આંખની કીકીમાં થનારો એક રોગ છે.
HOLO COMPONENT OBJECT:
ચહેરો
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
નેત્ર નેન નેણ નયન ચક્ષુ લોચન ચશ્મ અંબક પાથિ રોહજ ઈક્ષણ ઈક્ષિકા ર્દગ
Wordnet:
asmচকু
benচোখ
hinआँख
kanಕಣ್ಣು
kasأچھ , لال , ٹۄجہِ
kokदोळे
malകണ്ണു്
marडोळा
mniꯃꯤꯠ
nepआँखा
oriଆଖି
panਅੱਖ
sanचक्षुः
tamகண்
telకన్ను
urdآنکھ , چشم , نین