Dictionaries | References

આર

   
Script: Gujarati Lipi

આર     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  ખાણમાંથી નીકળેલું તાજું લોખંડ   Ex. ખનિજ ખાણાથી આર કાઢીને ટ્રકમાં ભરી રહ્યા છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benআকরিক লোহা
oriଖଣିଜପଥର
urdخام دھات
noun  પૈડાંના પરિઘને એના કેન્દ્ર કે નાભિને જોડનાર લાકડું, લોખંડ વગેરેની બનેલી આડી વસ્તુ   Ex. સુથાર આર લગાવી રહ્યો છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
benচাকার দণ্ড
sanआरम्
urdآر , آرا
noun  એ ખીલી જે પરોણામાં લાગેલી હોય છે   Ex. હળ હાંકનારે આર ખોસતાં જ બળદ ચમકી ઉઠ્યો.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
આરી
Wordnet:
benআরী
urdآر , آری
noun  લડાયક કૂકડાના પંજા ઉપર બાંધવામાં આવતો કાંટો   Ex. આ કૂકડાની આર બહુ અણીદાર છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
oriନଖଛୁରୀ
noun  એક પ્રકારનો સોયો   Ex. આર જૂતા, ચપ્પલ વગેરે સીવવાના કામમાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
આરા આરી
Wordnet:
benআর সুতো
kasواتل ٲر
kokदाभण
noun  ક્ષેત્રફળ માપવાનો એક એકમ   Ex. એક આર સો ચોરસ મીટરની બરાબર હોય છે.
ONTOLOGY:
माप (Measurement)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kokआर
oriଆର୍
urdآر
See : કિનારી, ખૂણો, પિત્તળ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP