Dictionaries | References

ઇંદ્રિયાર્થવાદ

   
Script: Gujarati Lipi

ઇંદ્રિયાર્થવાદ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  એક દાર્શનિક સિદ્ધાંત જેમાં એવું માનવામાં આવે છે કે બધા પ્રકારનું જ્ઞાન આપણને ઇંદ્રિયોની અનુભૂતિથી પ્રાપ્ત થાય છે   Ex. મોટાભાગના લોકો ઇંદ્રિયાર્થવાદના સમર્થક છે.
ONTOLOGY:
बोध (Perception)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
સંવેદનવાદ
Wordnet:
benইন্দ্রিয়ার্থবাদ
hinइंद्रियार्थवाद
oriଇନ୍ଦ୍ରିୟାର୍ଥବାଦ
urdحسّیت , حسّاسیت
noun  ઇંદ્રિયોની સુખ ભોગવવાની વૃત્તિ   Ex. જીવોમાં ઇંદ્રિયાર્થવાદ પ્રાકૃતિક દેન છે.
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ભોગવૃત્તિ
Wordnet:
benভোগবৃত্তি
hinइंद्रियार्थवाद
oriଭୋଗ ପ୍ରବୃତ୍ତି
sanइन्द्रियार्थवादः
urdلذت رانی , لذت بُری , استمتاع

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP