Dictionaries | References

ઉગ્ર

   
Script: Gujarati Lipi

ઉગ્ર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  શુદ્ર માતા અને ક્ષત્રિય પિતાથી ઉત્પન્ન એક પ્રાચીન સંકર જાતિ   Ex. કહેવાય છે કે ઉગ્ર લોકોનો સ્વભાવ ઘણો ઉગ્ર તથા ક્રૂર હતો.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
kasاُگر
urdاُگر
 noun  જ્યોતિષ અનુસાર પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, મઘા તથા ભરણી એ પાંચે નક્ષત્રો   Ex. ઉગ્ર સ્વભાવથી જ પ્રબળ મનાય છે.
MERO MEMBER COLLECTION:
ભરણી નક્ષત્ર મઘા પૂર્વા-ફાલ્ગુની વિશાખા પૂર્વાષાઢા
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
sanउग्रः
 noun  એક દાનવ   Ex. ઉગ્રનું વર્ણન પુરાણોમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
kokउग्र
 noun  ધૃતરાષ્ટ્રનો એક પુત્ર   Ex. ઉગ્રનો ઉલ્લેખ મહાભારતમાં આવે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 adjective  જે અત્યધિક આવેશથી યુક્ત હોય   Ex. મોહન મારી વાત સાંભળીને ઉગ્ર થઈ ગયો./ ઉચ્ચંડ મોહન મારી વાત સાંભળવા તૈયાર જ ન હતો.
MODIFIES NOUN:
વ્યક્તિ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
ઉચ્ચંડ આકરું અતિ આવિષ્ટ અત્યુગ્ર
Wordnet:
asmআকৃষ্ট
bdगोसो होसोमग्रा
benঅতি আবিষ্ট
hinअति आविष्ट
kanಅತಿ ದುಗುಡ
kasشَرارتہٕ ہوٚت
kokअतीरागिश्ट
malവികാരഭരിതനായ
mniꯈꯣꯏꯁꯥꯎꯅꯔꯕ
nepअति आविष्ट
oriଅତି ଆବିଷ୍ଟ
panਅਤੀ ਜੋਸ਼
sanअत्युग्र
tamமிக ஆவேசம் கொண்ட
telఅతి ఆవేశమైన
urdغصیلا , پر تشدد , انتہائی پر تشدد
   See : સરગવો, તીક્ષ્ણ, પ્રચંડ, પ્રચંડ, કડક, સખ્ત, તીક્ષ્ણ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP