હિંદુ ધર્મના મહત્વપૂર્ણ શ્રુતિ ધર્મગ્રંથ જેમાં બ્રહ્મ અને આત્મા વગેરેના સ્વભાવ અને સંબંધનું ઘણું જ દાર્શનિક અને જ્ઞાનપૂર્વક વર્ણન છે
Ex. પ્રત્યેક ઉપનિષદ કોઇ ને કોઇ વેદ સાથે જોડાયેલ છે.
HYPONYMY:
અમૃતબિંદુ કૌષીતકી ઉપનિષદ બૃહજ્જાબાલ ઉપનિષદ નૃસિંહતાપની ઉપનિષદ કાલાગ્નિરુદ્ર ઉપનિષદ મૈત્રેયી ઉપનિષદ સુબાલ ઉપનિષદ ક્ષુરિકા ઉપનિષદ મંત્રિકા ઉપનિષદ સર્વસાર ઉપનિષદ નિરાલંબ ઉપનિષદ શુકરહસ્ય ઉપનિષદ વજ્રસૂચિક ઉપનિષદ તેજોબિંદુ ઉપનિષદ નાદબિંદુ ઉપનિષદ ધ્યાનબિંદુ ઉપનિષદ બ્રહ્મવિદ્યા ઉપનિષદ યોગતત્ત્વ ઉપનિષદ આત્મબોધ ઉપનિષદ પરિવ્રાજક ઉપનિષદ ત્રિશિખી ઉપનિષદ સીત ઉપનિષદ યોગચૂડામણિ ઉપનિષદ નિર્વાણ ઉપનિષદ મંડલબ્રાહ્મણ ઉપનિષદ દક્ષિણામૂર્તિ ઉપનિષદ શરભ ઉપનિષદ સ્કંદ ઉપનિષદ મહાનારાયણ ઉપનિષદ અદ્વયતારક ઉપનિષદ રામરહસ્ય ઉપનિષદ રામતાપની ઉપનિષદ વાસુદેવ ઉપનિષદ મુદ્રલ ઉપનિષદ શાંડિલ્ય ઉપનિષદ પૈંગલ ઉપનિષદ ભિક્ષુક ઉપનિષદ મહત ઉપનિષદ શારીરક ઉપનિષદ યોગશિક્ષા ઉપનિષદ તુરીયાતીતાવધૂત ઉપનિષદ સંન્યાસ ઉપનિષદ પરમહંસપરિવ્રાજક ઉપનિષદ અક્ષમાલિકા ઉપનિષદ અવ્યક્ત ઉપનિષદ એકાક્ષર અન્નપૂર્ણા ઉપનિષદ સૂર્ય ઉપનિષદ અક્ષિ ઉપનિષદ આધ્યાત્મ ઉપનિષદ કુંડિકા ઉપનિષદ સાવિત્રી ઉપનિષદ આત્મા ઉપનિષદ પાશુપત ઉપનિષદ પરબ્રહ્મ ઉપનિષદ અવધૂત ઉપનિષદ ત્રિપુરાતપન ઉપનિષદ દેવી ઉપનિષદ ત્રિપુર ઉપનિષદ કઠરુદ્ર ઉપનિષદ ભાવન ઉપનિષદ રુદ્રહ્રદય ઉપનિષદ યોગકુંડલિની ઉપનિષદ ભસ્મ ઉપનિષદ રુદ્રાક્ષ ઉપનિષદ ગણપતિ ઉપનિષદ દર્શન ઉપનિષદ તારસાર ઉપનિષદ મહાવાક્ય ઉપનિષદ પંચબ્રહ્મ ઉપનિષદ પ્રાણાગ્નિહોત્ર ઉપનિષદ ગોપાલતાપ ઉપનિષદ કૃષ્ણ ઉપનિષદ યાજ્ઞવલ્કય ઉપનિષદ વરાહ ઉપનિષદ શાત્યાયનિ ઉપનિષદ હયગ્રીવ ઉપનિષદ દત્તાત્રેય ઉપનિષદ ગારુડ ઉપનિષદ કલિસંતરણ ઉપનિષદ જાબાલ ઉપનિષદ સૌભાગ્ય ઉપનિષદ સરસ્વતીરહસ્ય ઉપનિષદ બહ્વૃચ ઉપનિષદ મુક્તિક ઉપનિષદ ઈશોપનિષદ એતરેય ઉપનિષદ કઠોપનિષદ કેનોપનિષદ કૌશીતકી ઉપનિષદ છાંદોગ્ય ઉપનિષદ તૈત્તિરીય ઉપનિષદ પ્રશ્ન ઉપનિષદ બૃહદારણ્ય ઉપનિષદ માંડૂક્ય ઉપનિષદ મુંડક ઉપનિષદ મૈત્રાયણી ઉપનિષદ શ્વેતાશ્વતર ઉપનિષદ બ્રહ્મ ઉપનિષદ કૈવલ્ય ઉપનિષદ હંસ ઉપનિષદ આરુણેય ઉપનિષદ ગર્ભ ઉપનિષદ નારાયણ ઉપનિષદ પરમહંસ ઉપનિષદ અમૃતબિંદુ ઉપનિષદ અમૃતનાદ ઉપનિષદ અથર્વશિર ઉપનિષદ અથર્વશિખ ઉપનિષદ
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benউপনিষদ
hinउपनिषद्
kokउपनिषद
marउपनिषद्
oriଉପନିଷଦ
panਉਪਨਿਸ਼ਦ
urdاپنسد