verb પતિ કે પત્નીના રૂપમાં ગ્રહણ કરવું
Ex.
મહેશે પહેલી પત્નીથી બાળક ન થતાં બીજી પત્ની કરી. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdखालाम
benবিয়ে করা
hinकरना
kanಮಾಡಿಕೊಳ್ಳು
kasکَرُن , خانٛدَر کَرُن
panਕਰਨਾ
tamசெய்துகொள்
telచేసుకొను
verb ભાડેથી ગાડી ઠરાવવી કે લેવી
Ex.
અમે બધાંએ સ્કૂલ જવા માટે એક ટેક્સી ભાડે કરી. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmঠিক কৰা
bdला
kanಮಾಡು
nepलिनु
oriଭଡ଼ା କରିବା
telబాడుగకు తీసుకొను
verb કોઇ કામ વગેરેમાં સારી રીતે રત રહેવું
Ex.
તમે તમારું કામ કરો, સફળતા અવશ્ય મળશે. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benকরা
kanಮಗ್ನನಾಗು
kasکَرٕنۍ
malചെയ്യുക
marकरणे
nepगर्नु
oriକରିବା
panਕਰਨਾ
urdلگےرہنا , منہمک رہنا , کرنا
verb કોઇની પ્રગતિનું સ્તર આંકવું
Ex.
શ્યામ નવા ધોરણમાં કેવું કરી રહ્યો છે ? ONTOLOGY:
मानसिक अवस्थासूचक (Mental State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
kasکَرُن
malചെയ്യുക
marप्रगती करणे
verb કરવું કે કંઇક એવું કરવું જેનાથી કોઇ અવસ્થા વગેરે બની જાય કે કોઇ ભાવ વગેરે ઉત્પન્ન થય
Ex.
તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. ONTOLOGY:
मानसिक अवस्थासूचक (Mental State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
verb ચોક્કસ કે વિશેષ રીતે વ્યવહાર કરવો
Ex.
તમે મને પ્રસન્ન કર્યો. / એને સતર્કતાથી કરો. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
verb (ભૂતકાળમાં પ્રયુક્ત) આદતથી કોઇ કામ કર્યા કરવું
Ex.
હું બાળપણમાં ખૂબ મીઠાઇ ખાધા કરતો હતો. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
verb કોઇ ઘટના વગેરે ઘટવાને કારણે હોવું કે પરિણામના રૂપમાં આવવું કે હોવું
Ex.
મેં કોઇ ચમત્કાર નથી કર્યો. ONTOLOGY:
घटनासूचक (Event) ➜ होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
verb કરવા કે હોવામાં પ્રવૃત્ત કરવું
Ex.
એણે પોતાના કર્યાલયમાં ગરબડ કરી. /તે પોતાના કર્યાલયમાં થયેલી ગરબડનું કારણ છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
verb કોઇની પર કંઇક લગાવવું
Ex.
પંચે દંડ કર્યો. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಹಾಕು
urdلگانا , عائد کرنا
verb ગણિતની કોઈ ક્રિયા બરાબર રીતે પૂરી કે સંપન્ન કરવી
Ex.
માં બજારેથી આવીને કલાકો સુધી હિસાબ કરે છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benহিসাব করা
hinहिसाब लगाना
kanಲೆಕ್ಕಾಚಾರ ಹಾಕು
malകണക്ക് കൂട്ടുക
marहिशेब लावणे
tamகணக்குப்போடு
telలెక్కలు చేయు
urdلگانا , کرنا
verb કોઇ વિકટ વાત ઉપસ્થિત કે પ્રસ્તુત કરવી
Ex.
ફળો અને બળતણના ભાવોએ ગજબ કરી છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
ben(অস্বাভাবিক ভাবে)বেড়ে যাওয়া
hinढाना
kanಬೆಲೆ ಬೀಳು
kasمُشکِل پیش ییٚنۍ
panਢਾਹੁਣਾ
tamவேகமாய்சரி
urdڈھانا , ڈھادینا
verb કોઇ વિષય, વસ્તુ વગેરેનું એવું લિખિત કે કથિત વર્ણન કરવું જેનાથી તેનું ચિત્ર આંખો સામે ઊભરી આવે
Ex.
તેણે લેખમાં પ્રવાસનું એવું સુંદર વર્ણન કર્યું છે કે આપણી નજર સામે એ દૃશ્યો ખડાં થઈ જાય છે. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmঅংকন কৰা
kanಚಿತ್ರ ಬಿಡಿಸು. ಚಿತ್ರಿಸು ಚಿತ್ರ ಬರೆ
kasوۄتلاوُن
marरेखाटणे
mniꯁꯩꯊꯥꯕ
oriଚିତ୍ରିତ କରିବା
sanवर्णय
urdتصویرکشی کرنا , واقعات بتانا , عکاسی کرنا , کھینچنا
verb કોઈ કામમાં લાગવું કે કરવું
Ex.
પ્રેમ કરો, યુદ્ધ નહિ./ પ્રયાસ કરો./ ખોજ કરો./ શોધ કરો. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kasکَرُن
sanकृ
telచేయు
urdکرنا
noun કોઇ કામ કરવાની ક્રિયા કે ભાવ
Ex.
અંગ્રેજો આપણે ત્યાં વ્યાપાર કરવામાં સફળ થયા. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಕೆಲಸ ಮಾಡುವುದು
malചെയ്യല്
oriକରିବା
tamசெய்தல்
telచేయటం
urdکرنا , کام کرنا
See : બનાવું, લાવવું, કામ કરવું