Dictionaries | References

કાયાપલટ

   
Script: Gujarati Lipi

કાયાપલટ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  મોટી હેરફેર કે પરિવર્તન   Ex. શ્યામના મકાનની કાયાપલટ જોઇને અમે અચંભિત હતા.
ONTOLOGY:
घटना (Event)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  એક શરીર કે રૂપ છોડીને બીજું શરીર કે રૂપ ધારણ કરવાની ક્રિયા   Ex. એવું કહેવાય છે કે માયાવી રાક્ષસો પોતાની ઇચ્છા પ્રમાણે કાયાપલટ કરી શકે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
mniꯍꯛꯆꯥꯡ꯭ꯑꯣꯟꯕ
urdتغییرماہیت , تبدیلی ماہیئت , کایا پلٹ
 noun  પ્રક્રિયા જેમાં કોઇ પોતાની ખોવાયેલી તાજગી, ઉર્જા વગેરે ફરીથી પ્રાપ્ત કરે છે   Ex. વરસાદ પડતાં જ ધરતીની કાયાપલટ થઇ જાય છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP