noun માનસિક આઘાત વગેરેને કારણે થનારી મનની દુ:ખદ સ્થિતિ
Ex.
એ ઘટનાની યાદ આવતાં જ ઘા ફરીથી તાજો થઇ જાય છે. ONTOLOGY:
मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
malമനസ്സിന്റെ മുറിവ്
sanव्रणः
noun શરીરનો એ ભાગ જે કપાતાં-ચીરાતાં, સડતાં-દૂઝતાં વગેરેને કારણે ખરાબ થઇ ગયો હોય કે શરીર પર કપાયેલ કે ચીરાયેલ સ્થાન
Ex.
ઘા ઘણો વિસ્તરી ગયો છે. ONTOLOGY:
स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
જખમ ઈજા ચોટ પ્રહાર કાપ છેદ ક્ષત વ્યાધિ
Wordnet:
asmঘাঁ
bdगाराय
kanಗಾಯ
kasزَخٕم
malമുറിവ്
panਜ਼ਖਮ
sanव्रणः
urdگھاؤ , زخم
noun આઘાત લાગતાં થતાં દર્દની અવસ્થા કે ભાવ
Ex.
લપસીનેપડી જવાના કારણે મોહનના પગમાં ઘા થયો. ONTOLOGY:
मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
kasلَگُن
kokघाय
telగాయం
urdچوٹ , ضرب
noun કાગળના ચોવીસ જે પચીસ તાવની થોકડી
Ex.
મનોહરે દુકાનમાંથી એક ઘા કાગળ ખરીદ્યા. HOLO MEMBER COLLECTION:
રીમ
MERO MEMBER COLLECTION:
તાવ
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmদিস্তা
bdदिस्था
kasدَتھہٕ
kokदस्तो
malബണ്ടില്
marदस्ता
mniꯗꯤꯁꯇꯥ
oriଦିସ୍ତା
tamஒரு குயர் பேப்பர்
telదస్తా
urdدستہ
See : પ્રહાર, ઘાવ