તે કાળ જ્યારે ચંદ્રમા ચિત્રા નક્ષત્રમાં હોય છે
Ex. સ્વાતિનો જન્મ ચિત્રા નક્ષત્રમાં થયો હતો.
ONTOLOGY:
अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એક છંદ જેની પાંચમી, આઠમી અને નવમી માત્રા લઘુ અને અંતિમ માત્રા ગુરુ હોય છે
Ex. ચિત્રાના પ્રત્યેક ચરણમાં સોળ માત્રાઓ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એક અપ્સરા
Ex. ચિત્રાનું વર્ણન પુરાણોમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
એક રાગિણી
Ex. ચિત્રાને ભૈરવ રાગની સહચરી માનવામાં આવે છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
એક વર્ણવૃત્ત જેમાં સોળ વર્ણ હોય છે
Ex. ચિત્રામાં પહેલા ત્રણ નગણ અને બે યગણ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
સત્તાવીસ નક્ષત્રોમાંથી એક
Ex. ચિત્રા ચંદ્રમાના માર્ગમાં પડતું ચૌદમું નક્ષત્ર છે.
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)