Dictionaries | References

ઢીલું

   
Script: Gujarati Lipi

ઢીલું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  થોડા જ દબાણથી દબાઇ જતુ   Ex. આ ઢીલી કેરી છે.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
પોચું નરમ ઢીલુપોચુ
Wordnet:
bdगुरै
benনরম
hinपिलपिला
kanಪಿಚ ಪಿಚ ಅನ್ನುವ
kasنَرَم , نَرٕم , برٛسیمٕژ
kokरबरबीत
malഉള്ളില് മാര്ദ്ദവമുള്ള
marबिलबिलीत
nepकमलो
oriଦାଗୀ
panਪਿਲਪਿਲਾ
tamமிருதுவான
telఅతి మెత్తని
urdنرم , پلپلا , پولا , گلگلا
 adjective  જે ચુસ્ત, તંગ કે કસેલું ન હોય   Ex. મોહન ઢીલા કપડાં પહેરે છે.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
શિથિલ
Wordnet:
asmঢিলা
bdगुरुं
benঢিলা
kanಸಡಿಲವಾದ
kasکھوٚل
marसैल
mniꯑꯀꯣꯝꯕ
oriଢିଲା
panਢਿੱਲਾ
sanशिथिल
telవదులుగా నున్న
urdڈھیلا
 adjective  જે કસેલું કે તાણેલું ન હોય   Ex. દોરડું ઢીલું પડી ગયું.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
kanಸಡಿಲಾದ
kasڈیوٚل , یَلَے , نَرٕم
malഅഴിഞ്ഞ
mniꯀꯣꯝꯊꯣꯛꯂꯕ
sanशिथिल
telమెతకదనము కలిగిన
urdڈھیلی , کمزور , سست
 adjective  જે બહું રગડું ન હોય   Ex. દહીં ઢીલું જામ્યું છે.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
પાતળું નરમ
Wordnet:
kanನೀರು ನೀರಾಗಿರುವ
marथुलथुलीत
telగడ్డకట్టని
 adjective  જે સારી રીતે જોડેલ, બાંધેલ કે લાગેલું ન હોય   Ex. આ ડબ્બાનું ઢાંકણું ઢીલું છે. / શ્યામ ડીસમીસથી ઢીલો સ્ક્રૂ ફિટ કરી રહ્યો છે.
MODIFIES NOUN:
વસ્તુ
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
bdधिला
kasڈیوٚل
kokसदळ
malമുറുക്കമില്ലാത്ത
marलापट
mniꯀꯣꯝꯂꯕ
nepखुकुलो
sanचलित
telవదులుగా
urdڈھیلا , فراخ , کھلا ہوا

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP