એ સ્થાન જેને કોઇ અન્ય સ્થાન વગેરેના આધારે દર્શાવવામાં આવે છે
Ex. એનું ઘર મંદિરની જમણી તરફ છે.
ONTOLOGY:
स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કર્તાના સંબંધથી ક્રિયા વગેરેનો હિસ્સો
Ex. મેં મારી તરફથી પૂરી કોશિશ કરી.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)