Dictionaries | References દ દમ Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 દમ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | noun કોઈ વાસણમાં કોઇ વસ્તુ મૂકીને તેનું મોં બંધ કરીને તેને આગ પર પકવવાની ક્રિયા Ex. આ શાક દમ લઈને બનાવવામાં આવ્યું છે. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:kanಕಷ್ಟಪಟ್ಟು malദം telఆవిరి urdدَم noun શેતરંજી ભરનારાની એક પ્રકારની ત્રિકોણી કમાન જેમાં ત્રણ લાંબી લાકડીઓ એક સાથે બાંધેલી રહે છે Ex. વણકર દમથી શેતરંજી ભરી રહ્યો છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) noun મહાભારત કાળના એક પ્રાચીન ઋષિ Ex. દમનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે. ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)Wordnet:kanದಮ sanदमः noun પુરાણ અનુસાર મરુત રાજાનો એ નામનો પૌત્ર તે બભ્રુની દીકરી ઇંદ્રસેનાના ગર્ભમાં ઉત્પન્ન થયો હતો. Ex. દમ વેદ-વેદાંગમાં બહુ જ્ઞાની અને ધનુર્વિદ્યામાં બહુ પ્રવીણ હતો. ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) noun સંગીતમાં કોઇ સ્વરનું એવું લાંબું ઉચ્ચારણ જે એક જ શ્વાસમાં પૂરું કરી દેવાય Ex. ગવૈયાના ગળાનો દમ સંભળીને બધા તાળીઓ પાડવા લાગ્યા. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:sanदीर्घोच्चारणम् noun મદારીઓની એ ક્રિયા જેમાં એ રીંછના મોઢા પર લાકડી કે હાથ રાખીને શ્વાસ લેવાનું શીખવે છે Ex. કહેવાય છે કે દમથી રીંછની પાચનક્રિયા ઠીક થાય છે અને એ શાંત રહે છે. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) noun એક રોગ જેમાં શ્વાસ ખુબ ઝડપથી ફૂલવા લાગે છે Ex. તે દમથી પીડિત છે. ONTOLOGY:रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:અસ્થમા શ્વાસ હાંફણWordnet:asmহাঁপানী bdहाफानि benহাঁপানি hinदमा kanದಮ್ಮು kasتَمہٕ , اَستَھما kokदमो malശ്വാസം മുട്ടു് marदमा mniꯑꯦꯖꯃꯥ nepदमा oriଶ୍ୱାସରୋଗ panਦਮਾਂ sanदुःश्वासः tamஆஸ்துமா telఆస్త్మా urdدمہ , ضیق النفس , استھما , دھونکی noun એક રોગ જેમાં શ્વાસ ફૂલે છે. Ex. મનોરમા દમથી પીડાય છે. ONTOLOGY:रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:શ્વાસરોગ ડિસ્પ્નીયાWordnet:benশ্বাসকষ্ট hinडिस्प्नीया kasشانٛشہٕ دود , ڈِسپنیٖیا kokदमो marडिस्पेनिया oriଶ୍ୱାସରୁଦ୍ଧ ରୋଗ panਡਿਸਪਨੀਆ sanकृच्छ्रश्वसनम् urdڈِسپنیا , ڈِسنیا , سانس پھولنا See : કશ, શક્તિ, પ્રાણ, બ્રાહ્મણ, ફૂંક, ફૂંક, શ્વાસ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP