adjective ધર્મ અનુસાર કે ધર્મની સાક્ષીએ બનાવેલ કે માનેલ
Ex.
આ મારી ધર્મ પત્ની છે. Wordnet:
kasمَزہَبَن , مَزہَبہٕ مُطٲبِق
panਧਰਮ
tamதர்ம
telధర్మ
urdشرعی
noun નીતિ, સદાચાર વિષેનું તથા મરણ, ઇશ્વરાદિ ગૂઢ તત્ત્વો વિષેનું જ્ઞાન, શ્રદ્ધા કે માન્યતા
Ex.
હિંદુ ધર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં બીજા બધાં ધર્મો પ્રત્યે સહનશીલતા છે. HYPONYMY:
ઈસ્લામ ધર્મ બૌધ્ધ ધર્મ હિંદુધર્મ ચર્ચ અન્યધર્મ પારસી ધર્મ યહૂદી ધર્મ ઈસાઈ ધર્મ દીને ઇલાહી શીખધર્મ જૈનધર્મ
ONTOLOGY:
बोध (Perception) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmধর্ম
bdधोरोम
hinधर्म
kanಧರ್ಮ
kasمَزہب
kokधर्म
malമതം
marधर्म
mniꯂꯥꯏꯅꯤꯡ
nepधर्म
oriଧର୍ମ
panਧਰਮ
tamமதம்
telమతం
urdمذہب , دين , دهرم
noun સ્વર્ગ વગેરે શુભ ફળ આપનાર કાર્ય
Ex.
દીન અને દુખી માણસોની સેવા જ સૌથી મોટો ધર્મ છે. HOLO MEMBER COLLECTION:
ત્રિવર્ગ
ONTOLOGY:
सामाजिक कार्य (Social) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કર્તવ્ય ફરજ પવિત્રકર્મ ધાર્મિક કાર્ય પુણ્ય ઈમાન ધરમ
Wordnet:
asmধর্ম
bdधोरोम
benধর্ম
hinधर्म
kanಧರ್ಮ
kasثواب
kokपुण्य
malധര്മ്മം
marधर्म
mniꯑꯐꯕ꯭ꯂꯤꯆꯠ
nepधर्म
oriଧର୍ମ
panਧਰਮ
sanधर्मः
tamதர்மம்
urdمذہبی کام , نیک کام , نیکی کا کام , خیر کا کام , بھلائی کاکام ,
noun કોઇ જાતિ, વર્ગ, પદ વગેરે માટે નક્કી કરેલું કાર્ય કે વ્યવહાર
Ex.
પ્રજાની રક્ષા કરવી એ જ રાજાનો વાસ્તવિક ધર્મ છે. HYPONYMY:
પતિવ્રત દૈહિક ધર્મ ક્ષાત્ર-ધર્મ
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કર્તવ્ય ફરજ નીતિ ધરમ
Wordnet:
asmধর্ম
bdधोरोम
kasفَرٕض
kokकर्तव्य
mniDꯔꯃ
panਧਰਮ
telకర్తవ్యము
noun તે સમાજ કે સમુદાય જે દૈવિક શક્તિમાં વિશ્વાસ દર્શાવે છે કે દૈવિક શક્તિમાં વિશ્વાસ કરે છે
Ex.
મુસ્લિમ ધર્મની સ્થાપના મોહમ્મદ પૈગમ્બરે કરી હતી. ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
benধর্ম
hinधर्म
kanಧರ್ಮ
mniꯂꯥꯏꯅꯤꯡ
sanधर्मः
tamமதம்
urdمذہب , دین
noun અલંકાર શાસ્ત્રમાં એ ગુણ કે વૃત્તિ જે ઉપમેય અને ઉપમાન બંનેમાં સમાન રૂપથી વિદ્યમાન રહે છે અને જેના આધારે એક વસ્તુની ઉપમા બીજી વસ્તુથી આપવામાં આવે છે
Ex.
તેજસ્વી વ્યક્તિ અને સૂર્ય બંનેનો ધર્મ પ્રખરતા છે. ONTOLOGY:
गुण (Quality) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
See : સત્કર્મ, ધનુષ્ય, સદાચરણ, સ્વભાવ