Dictionaries | References

પંજાબી

   
Script: Gujarati Lipi

પંજાબી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  પંજાબ સંબંધી   Ex. સરદારજી પંજાબી વેશ-ભૂષામાં સજ્જ હતા.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  પંજાબી ભાષાથી સંબંધિત કે પંજાબી ભાષાનું   Ex. ગુરુમુખી ન જાણવાને કારણે હું પંજાબી રચનાઓ નથી વાચી શકતો.
MODIFIES NOUN:
Wordnet:
mniꯄꯟꯖꯥꯕ꯭ꯂꯣꯟꯒꯤ꯭ꯑꯣꯏꯕ
 adjective  પંજાબનો રહીશ   Ex. બધા પંજાબી બંધુઓને મારી પ્રાર્થના છે કે તે શાંતિ કાયમ રાખવામાં સહયોગ આપે.
Wordnet:
mniꯄꯟꯖꯥꯕꯇ꯭ꯂꯩꯕ
tamபஞ்சாபில் வாழ்கிற
 adjective  જેની માતૃભાષા પંજાબી હોય   Ex. મારી પંજાબી સખી નિયમિત રૂપથી ગુરુગ્રંથસાહેબનો પાઠ કરતી હતી.
MODIFIES NOUN:
Wordnet:
kasپَنجابُک , پَنجٲبۍ
 noun  પંજાબનો નિવાસી   Ex. કેટલાય પંજાબી આ સંસ્થાના સભ્યો છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  ભારતના પંજાબ પ્રદેશની ભાષા   Ex. પુસ્તક પંજાબીમાં લખાયું છે.
ONTOLOGY:
भाषा (Language)विषय ज्ञान (Logos)संज्ञा (Noun)
SYNONYM:
પંજાબી-ભાષા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP