Dictionaries | References

પિંડ

   
Script: Gujarati Lipi

પિંડ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  બાફેલા અનાજ કે તેના ચૂર્ણ વગેરેનો ગોળ લોંદો જે શ્રાદ્ધમાં પિતૃઓના નામ પર આપવામાં આવે છે   Ex. તેણે પિતૃઓ માટે પિંડ બનાવીને કાગડાંને ખાવા માટે મૂકી દીધો.
HYPONYMY:
પ્રેતપિંડ
MERO STUFF OBJECT:
અનાજ
ONTOLOGY:
खाद्य (Edible)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
શ્રાદ્ધ પિંડ પિંડો
Wordnet:
benপিণ্ড
hinपिंड
kanಪಿಂಡ
marपिंड
oriପିଣ୍ଡ
sanपिण्डम्
tamபிண்டம்
telపిండం
urdپِنڈ , شرادھ پِنڈ , پِنڈا
 noun  નક્કર ગોળો કે કોઈ ગોળ પદાર્થ   Ex. ખગોળશાસ્ત્રી ખગોળીય પિંડોનું અધ્યયન કરી રહ્યો છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ગોળો
Wordnet:
asmপিণ্ড
bdदुलुर मुवा
kasاجرامِ فلکی
kokपिंड
malആകാശ പിണ്ഡം
mniꯃꯇꯨꯡ꯭ꯇꯥꯕ꯭ꯄꯣꯠ
sanपिण्डः
telగోళాకారపు వస్తువు
urdاجرام , اجسام
 noun  કોઇ ગોળ ખંડ   Ex. મજૂરો પથ્થરના નાના-નાના પિંડોને એકત્રિત કરી રહ્યા છે.
HYPONYMY:
લોંદો
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
ગોળો
Wordnet:
oriବାଲିଗରଡ଼ା
telగుండ్రటిముక్క
urdکُرّہ , گول شے , گولہ
   See : શરીર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP