Dictionaries | References

પ્રકાર

   
Script: Gujarati Lipi

પ્રકાર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એક જેવી અથવા એક જ મૂળથી ઉત્પન્ન વસ્તુઓ   Ex. આ બગીચામાં કેટલાય પ્રકારના ગુલાબ છે.
ONTOLOGY:
संकल्पना (concept)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  (જીવવિજ્ઞાન) કોઈ જાતિમાં જીવોનો એક વર્ગ જે સમાન વર્ગથી સામાન્ય રૂપે અલગ કે ભિન્ન હોય છે   Ex. સુક્ષ્મજીવોનો એક નવો પ્રકાર ધ્યાનમાં આવ્યો છે.
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  વિશેષ પ્રકારની વસ્તુ   Ex. આ પ્રકારની સમસ્યા એક વખત મારી પહેલાં પણ આવી ચૂકી છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
   see : રૂપ, પરકાર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP