Dictionaries | References ફ ફૂંકવું Script: Gujarati Lipi Meaning Related Words ફૂંકવું ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 verb મોં થોડું ખુલ્લું રાખીને હવા બહાર કાઢવી Ex. બળતરા ઓછી કરવા તે પોતાના ઘાને ફૂંકી રહી છે./ આગ લગાડવા માટે તે વારં-વાર ચૂલામાં ફૂંક મારી રહી છે. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:asmফুওৱা bdसु benফুঁ দেওয়া hinफूँकना kanಊದು kokफुकप malഊതുക marफुंक मारणे mniꯀꯥꯝꯕ oriଫୁଙ୍କିବା sanफुत्कृ tamஊது telఊదు urdپھونکنا , ہوادینا verb મંત્ર વગેરે બોલીને કોઇની પર ફૂંક મારવી Ex. ગામમાં ટુચકાનો પ્રભાવ દૂર કરવા માટે ભૂવાઓ ફૂંકે છે. HYPERNYMY:ફૂંકવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:kasپھۄکھ دِیُن , دٕہہ دِیُن kokफुंकप marमंतरणे panਫੂਕਣਾ tamஓது telమంత్రగాలి వదులు urdپھکنا , پھونکنا verb ફૂંક મારીને ભભકાવું કે પ્રજ્વલિત કરવું Ex. સરિતા ઠંડા ચૂલાને ફૂંકી રહી છે. ENTAILMENT:ફૂંકવું HYPERNYMY:દહકવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:asmফুওৱা kasپھُکُن malഊതി കത്തിക്കുക marफुंकणे mniꯐꯨ ꯐꯨ꯭ꯀꯥꯝꯕ panਫੂਕਣਾ telమండించు verb નષ્ટ કે બરબાદ કરવું Ex. જમીનદારના દીકરાએ જુગારમાં ખૂબ પૈસા ફૂંક્યા. / દીકરાએ બેજવાબદારી પૂર્વક પિતાનો જમાવેલો વ્યાપાર નષ્ટ કર્યો. HYPERNYMY:કામ કરવું ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:નષ્ટ કરવું ડુબાડવું બરબાદ કરવું ફેંકવું વહાવવું લુંટાવવું ગુમાવવું બેસારવુંWordnet:asmনষ্ট কৰা bdफोजोबस्रां hinफूँकना kanಹಾಳುಮಾಡು kasوٕڈاوُن kokकाबार करप malകളയുക mniꯃꯥꯡꯍꯟꯕ nepबिगार्नु oriଉଡ଼ାଇ ଦେବା panਫੂਕਣਾ sanनाशय telనష్టపరచు urdپھونکنا , بیٹھانا , لٹانا , گنوانا , بلوانا , برباد کرنا verb મોંઢેથી વગાડાતાં વાજાંને ફૂંક મારી વગાડવા Ex. કથાનો પ્રારંભ કરતા પહેલા પંડિતજીએ શંખ ફૂંક્યો. ENTAILMENT:વગાડવું HYPERNYMY:વગાડવું ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:asmফুক দিয়া kasپھۄکھ دِیُن , بجاوُن mniꯃꯣꯏꯕꯨꯡ꯭ꯈꯣꯡꯕ nepफुक्नु sanध्मा telపద్దెనిమిదవ urdدم کرنا , پھونکنا See : ધૂમ્રપાન કરવું, ખર્ચવું, છાંટવું, સળગાવવું, સળગાવવું Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP