Dictionaries | References

બનાવવું

   
Script: Gujarati Lipi

બનાવવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  મકાન કે દીવાલ વગેરે તૈયાર કરવું   Ex. મિસ્ત્રી અને મજૂર અત્યારે દીવાલ બનાવી રહ્યા છે.
HYPERNYMY:
બનાવવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
mniꯌꯨꯝ꯭ꯁꯥꯕ
nepबेरा लाउनु
urdاٹھانا , بنانا , تیارکرنا , اونچاکرناکھڑاکرنا
 verb  છત કે છાપરૂં બનાવવું   Ex. છત એણે ચાર મજૂરોથી બનાવી.
ONTOLOGY:
प्रेरणार्थक क्रिया (causative verb)क्रिया (Verb)
Wordnet:
 verb  બનાવાનું કામ કોઇ બીજા પાસે કરાવવું   Ex. શાહજહાંએ તાજમહેલ મુમતાજની યાદમાં બનાવ્યો હતો.
ONTOLOGY:
प्रेरणार्थक क्रिया (causative verb)क्रिया (Verb)
Wordnet:
kasبَناوناوُن , تَیار کَرناوناوُن
kokबांदून घेवन
urdبنوانا , تیارکروانا , تعمیرکروانا
 verb  કોઇ ધાતુને આકાર આપવો કે યોગ્ય બનાવવી કે સુધારવી કે ઉન્નત બનાવવી   Ex. એ લોખંડમાંથી કોઇ વિશેષ ઉપકરણ બનાવી રહ્યો છે.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ના રૂપમાં લાવવું   Ex. એણે આ મહેલને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  નિવાસ સ્થાન બનાવું   Ex. કોઇ પણ રીતે આ શહેરમાં તેણે એક ઝૂંપડી બનાવી હતી.
HYPERNYMY:
બનાવવું
ONTOLOGY:
बनाना इत्यादि (VOA)">निर्माणसूचक (Creation)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇને બેવકૂફ ગણાય એમ કરવું   Ex. આજે આનંદે રાહુલને બહું બનાવ્યો.
ONTOLOGY:
संप्रेषणसूचक (Communication)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ઉલ્લુ બનાવવું
 verb  અસ્તિત્વમાં લાવવું   Ex. કુંભાર ઘડા બનાવે છે.
ONTOLOGY:
बनाना इत्यादि (VOA)">निर्माणसूचक (Creation)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  કોઇ પદ, મયાર્‍દા કે અધિકારના અધિકારી બનાવવું   Ex. ઘારાસભ્યોએ યોગીજીને છ્ત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી બનાવ્યા.
ENTAILMENT:
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : બનાવું, કરાવવું, ઘડવું, ઘડવું, બાંધણી

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP