Dictionaries | References

ભાગ

   
Script: Gujarati Lipi

ભાગ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  તે અંગો કે અવયવોમાંથી કોઇ એક કે જેના યોગથી કોઇ વસ્તુ બની હોય   Ex. આ યંત્રના બધા ભાગ એક જ યંત્રાલયમાંથી બનેલા છે./ આગળના ચરણમાં તમને એક નાટક બતાવવામાં આવશે.
HOLO MEMBER COLLECTION:
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
 noun  કોઇ સંપત્તિ કે તેનાથી થતી આવકનો અંશ કે ભાગ   Ex. એણે મારો ભાગ પણ હડપી લીધો./ એમાં મારો પણ હિસ્સો છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
urdحصہ , شراکت , ساجھیداری , جزو , شیئر
 noun  વિભાજન કે વહેંચણી વખતે મળેતો ભાગ   Ex. મેં મારો ભાગ પણ ભાઇને આપી દીધો.
HYPONYMY:
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
 noun  કોઇ કર્યામાં સમ્મિલિત હોવાની ક્રિયા   Ex. તે ખેલ પ્રતિયોગિતામાં ભાગ નહીં લે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  દૂર હટવા કે હટાવવાની ક્રિયા   Ex. ભાગ અહીંથી નહીં તો ખૂબ માર પડશે.
SYNONYM:
ભાગી જા જા નીકળ ટળ દૂર થા ચાલતી પકડ
Wordnet:
kasنیر ییٚتیَتھ
kokचल
mniꯆꯠꯊꯣꯛꯄ
urdفوٹ , جا , بھاگ , جابھاگ , , نکل
 noun  સમષ્ટિ અથવા સમૂહનો કોઈ અંશ   Ex. આનો મધ્ય ભાગ થોડો મોટો છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
mniꯁꯔꯨꯛ
urdحصہ
 adjective  જેનો વિભાગ કરી શકાય કે જેને વહેંચી શકાય   Ex. ચારને બે વડે ભાગી શકાય છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 noun  ઉપજનું તે વિભાજન જે જમીનદાર અને ખેડૂતની વચ્ચે થાય છે   Ex. શહેરમાં રહેતા લોકો પોતાના ખેતર ભાગમાં આપી દે છે.
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ભાગ્ય, ચીરી, ક્ષેત્ર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP