noun કોઇ કામ યોગ્યરીતે પૂરું કરવાની વ્યવસ્થા
Ex.
ધર્માનુષ્ઠાનની બધી વ્યવસ્થા શ્યામે કરી. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ગોઠવણ પ્રબંધ બંદોબસ્ત તજવીજ
Wordnet:
asmবন্দোবস্ত
bdराहा लामा
benবন্দবস্ত
hinप्रबंध
malഏര്പ്പാട്
mniꯊꯧꯔꯥꯡ
nepप्रबन्ध
telఏర్పాటు
urdانتظام , نظم وضبط , بندوبست , نگرانی , انتظام وانصرام
noun કોઇ કામ સારી રીતે કે ઉચિત રીતે કરવા કે તેને પૂરું કરવા માટે કરવામાં આવતું આયોજન
Ex.
લગ્નમાં કન્યા પક્ષના લોકોએ સારી વ્યવસ્થા કરી હતી. HYPONYMY:
કાનૂન વ્યવસ્થા જાળ આયોજન કતાર દૂરસંચાર પાઠ્યક્રમ અર્થવ્યવસ્થા સંચાલન વસિયત ડાક ટપાલ અડધો ભાગ નિગમ નેટવર્ક રેશનિંગ ફોન વર્ગવ્યવસ્થા વ્યવસ્થા તાનાશાહી
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ગોઠવણ જોગવાઈ વેતરણ વહીવટ કારભાર બંદોબસ્ત પ્રબંધ તજવીજ ઇંતિજામ ચોક્સી સંભાળ
Wordnet:
asmব্যৱস্থা
bdबेबस्था
benব্যবস্থা
hinव्यवस्था
kanವ್ಯವಸ್ಥೆ
kasاِنتِظام , بَنٛدوبست
kokवेवस्था
malഏര്പ്പാടാക്കല്
marव्यवस्था
mniꯁꯤꯜ ꯂꯥꯡꯕꯒꯤ꯭ꯊꯕꯛ
nepव्यवस्था
oriବ୍ୟବସ୍ଥା
panਪ੍ਰਬੰਧ
telఎర్పాట్లు
urdانتظام , بندوبست , اہتمام
noun શાસ્ત્રો દ્વારા નિર્ધારિત કોઇ કામનું વિધાન
Ex.
વૈદિક યુગમાં કામના આધારે ચાર વર્ણોનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdमावनाय राहा
kanವ್ಯವಸ್ಥೆ
kasانتظام
mniꯊꯕꯛ꯭ꯊꯧꯔꯝ
panਵਿਵਸਥਾ(ਪ੍ਰਬੰਧ)
telవ్యవస్థ
urdنظام , نظم وضبط , بندوبست
noun સમાજ દ્રારા નિર્ધારિત કોઇ કામ કરવાની એક વિશેષ પ્રચલિત રીત કે પ્રથા
Ex.
આ કાર્યાલયની વ્યવસ્થા એટલી બેકાર છે કે કોઇ કામ સમયસર નથી થતું. ONTOLOGY:
प्रक्रिया (Process) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પ્રબંધ વહીવટ કારભાર વ્યવહાર
Wordnet:
benব্যবস্হা
kasنظام
malസ്ഥിതി
mniꯊꯕꯛ ꯊꯧꯔꯝ
nepव्यवस्था
sanव्यवस्था
urdنظام , انتظام , نظم و ضبط
noun કોઇ કાર્ય માટે ધન વગેરેની કરવામાં આવતી વ્યવસ્થા
Ex.
આ કાર્યક્રમની વ્યવસ્થા વર્ષ પહેલાં જ કરવામાં આવી હતી. ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ગોઠવણ જોગવાઈ વેતરણ બંદોબસ્ત
Wordnet:
benপ্রস্তুতি
hinप्रावधान
kanಒದಗಿಸು
kokप्रावधान
malധനസഹായപദ്ധതി
marप्रावधान
sanपूर्वयोजना
urdتیاری , اہتمام , اصول رہبری
See : વ્યવસ્થિતતા, તૈયારી, રચના, ગોઠવણ, તંત્ર