Dictionaries | References સ સંકરણ Script: Gujarati Lipi Meaning Related Words Rate this meaning Thank you! 👍 સંકરણ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati | | noun ઉત્તમ જાત બનાવવા કે કોઇ નવી જાત કે વર્ગ ઉત્પન્ન કરવા માટે જુદીજુદી જાતિઓના વર્ગો કે જંતુઓ કે છોડનો સંસર્ગ કરાવવાની ક્રિયા Ex. ઘોડા અને ગધેડાના સંકરણથી ખચ્ચર બન્યું છે. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:મિશ્રણ સંકરત્વ સંકરપણું સંકરજWordnet:asmসংকৰ bdजोलै जाबनाय kanಮಿಶ್ರಜಾತಿ kasہاٮ۪ی بِرڈٮ۪زٮ۪شن kokसंकर malസങ്കരം marसंकर mniꯈꯆꯆ꯭ꯔ oriସଙ୍କରତ୍ୱ panਮੇਲ sanसङ्करः tamகலப்பு telసంకరజాతి urdاختلاط , , مخلوط النسل noun જીવોની વિભિન્ન નસ્લો દ્વારા આનુવંશિક રૂપમાં મેળવવાની કે સંકર બનાવવાની ક્રિયા Ex. સંશોધન કર્તાઓએ સંકરણથી અધિક દૂધ આપનારી ગાય ઉત્પન્ન કરી છે. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ક્રોસ-બ્રીડિંગWordnet:benসংকরীকরণ hinसंकरण kokसंकरण oriସଙ୍କରିକରଣ panਦੋਗਲਿਆਉਣਾ urdمخلوط , دوغلائیت Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP