Dictionaries | References

સેવા

   
Script: Gujarati Lipi

સેવા

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  બીજાના હિત કે સુવિધાને માટે કોઇ વ્યક્તિ કે સમૂહ દ્વારા કરવામાં આવેલું કામ   Ex. મોબાઇલ કંપનીએ પોતાના ગ્રાહકોને માટે એક અનોખી સેવાની શરૂઆત કરી છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
સર્વિસ
Wordnet:
kasسٔروِس , خٕدمَت
oriସେବା
sanसेवा
 verb  સેવાચાકરી કરવી   Ex. હમણાં મારે દિવસ-રાત માલકણના મંદબુધ્ધિ બાળકની સેવા કરવી પડે છે.
HYPERNYMY:
કામ કરવું
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
સેવા કરવી
Wordnet:
benসেবা করা
hinसेना
kanಸೇವೆ
kasخٔدمَت کَرٕنۍ
kokसेवा करप
malപരിചരിക്കുക
oriସେବାକରିବା
panਪਾਲਣਾ ਪੋਸ਼ਨਾ
sanसेव
tamசேவை செய்
telసేవచేయు
urdسینا , خدمت کرنا
 noun  મોટા, પૂજનીય, સ્વામી વગેરેને સુખી કરવા માટે કરવામાં આવતું કામ   Ex. એ રાત-દિવસ પોતના માતા-પિતાની સેવા કરવામાં વ્યસ્ત રહે છે.
HYPONYMY:
કુસેવા સમાજસેવા સેવા-શુશ્રૂષા ઋણ અભિસેવન
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ચાકરી આરાધના ઉપચર્યા પરિચર્યા શુશ્રૂષા સેવાચાકરી ધાત્રીકર્મ
Wordnet:
asmসেৱা
bdसिबिनाय
benসেবা
hinसेवा
kanಸೇವೆ
kasخٔدمَت
kokसेवा
malശുശ്രൂഷ
marसेवा
mniꯊꯧꯒꯜ
nepसेवा
oriସେବା
panਸੇਵਾ
sanसेवा
tamசேவை
telసేవ
urdخدمت , خدمت گذاری , تیمارداری , عیادت
 noun  નોકરનું કામ   Ex. આ ઘરની સેવા હું છેલ્લા વીસ વરસથી કરતો આવ્યો છું.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ચાકરી નોકરી સેવાચાકરી પરિચર્યા તહેનાત ખિજમત ખિદમત
Wordnet:
bdसिबिथाय
benসেবা
hinसेवा
kanಕೆಲಸ
kasخٕدمت
mniꯐꯅꯅꯕ꯭ꯊꯕꯛ
nepसेवा
urdخدمت , نوکری , ملازمت
 noun  બીજાને માટે કર્તવ્યનું પાલન, સ્થાનની વ્યવસ્થા અને સહાયક ઉપકરણ વગેરે   Ex. અહીંની હોટલોમાં સારી સેવાઓ ઉપલબ્ધ છે.
HYPONYMY:
પરિવહન
ONTOLOGY:
संज्ञा (Noun)
Wordnet:
benপরিষেবা
mniꯁꯔꯚꯤꯁ
telసేవ
urdخدمت , سروس
 noun  સાર્વજનિક કે રાજકીય કાર્ય જે કોઇ વિશેષ વિભાગને તાબે હોય છે   Ex. આજકાલ એલ અને હવાઈ સેવાઓ અધિક સુગમ બની ગઈ છે.
HYPONYMY:
હિતાધિકારી ભારતીય પ્રશાસનિક સેવા ભારતીય પોલીસ સેવા અવરસેવા
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kanಸೇವೆ
kasخِدمات
mniꯁꯥꯔꯚꯤꯁ
   See : પૂજા, સર્વિસ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP