તલવારની મ્યાન
Ex. સંગ્રહાલયમાં રાખેલા એક અસિપત્ર પર ઘણી સુંદર નક્કાશી હતી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅসিপত্র
hinम्यान
kasمَیان
oriଖଣ୍ଡାପାତ
sanअसिपत्रम्
urdمیان , امکوس
એક પ્રકારનું નરક જેમાં વેદોમાં બતાવેલા માર્ગથી દૂર જઈને પાખંડનો આશ્રય લેનાર મનુષ્યને કોરડાંથી મારવામાં આવે છે અને બેધારી તલવારની જેમ ધારદાર પાનથી એનું શરીર છેદી નંખાય છે
Ex. અસિપત્ર-વનનો વિસ્તાર બે હજાર યોજનનો છે.
ONTOLOGY:
पौराणिक स्थान (Mythological Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અસિપત્રવન અસિપત્ર-વન અસિપત્ર નરક
Wordnet:
benঅসিপত্র
hinअसिपत्र
kasاَسیٖپَترٕ وَن
oriଅସିପତ୍ର ବନ
sanअसिपत्रवनम्
urdاسِپُترون جہنم