એવી નક્કર આકૃતિ કે વસ્તુ જેની લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ એક સરખી હોય છે
Ex. ઘનની છ વર્ગાકાર સપાટી હોય છે.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঘনক. কিউব
hinघन
kanಘನಾಕೃತಿ
panਘਣ
sanघनः
urdمکعب
એ ગુણનફલ જે કોઇ અંકને એ જ અંક સાથે બે વાર ગણવાથી આવે છે
Ex. બેનો ઘન આઠ થાય છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઇ સંખ્યાની ત્રીજી ઘાત
Ex. પાંચ ઘનમાંથી બે ઘન ઓછા કરો.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঘনফল
kasکیوٗب , مکعب
oriଘନ
urdمکعب , کیوب
તાલ દેવાનું એક વાજું
Ex. રતન ઘન વગાડે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಬಂಟಲು ಗಂಟೆ
kasگَن
sanघनवाद्यम्
urdگَھن