બીલાડીના જેવું એક જંગલી જનાવર જેના પંજા ઘણા મજબૂત હોય છે
Ex. ઘોરખોદું એક માંસાહારી પ્રાણી છે.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benব্যাজার
hinबिज्जू
kanಕಾಡುಬೆಕ್ಕು
kasبِججوٗ , بَڈگَر
marबिजू
oriକଟାଶ
panਬਿੱਜੂ
tamநண்டு
telఅడవి గండుపిల్లి
urdبجو
બિજ્જૂના જેવું એક જાનવર જે મડદા ખાય છે
Ex. ઘોરખોદું મડદા ખાઈને પોતાનું જીવન પસાર કરે છે.
ONTOLOGY:
स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ઘોરખોદિયું બૂટડું
Wordnet:
benঅজুজা
hinअजूजा
kanಶವ ಭಕ್ಷಕ ಜಂತು
kasاَجوٗجا
oriଅଜୁଜା
panਬਿੱਜੂ
tamஅஜீஜா
telఅజుజా
urdاجوجا