એક વૃક્ષ જેમાં આછા પીળા રંગના સુગંધિત ફૂલ આવે છે
Ex. તેણે પોતાના ઘરની આગળ ચંપા, ચમેલી વગેરે ઉગાડ્યા છે.
MERO COMPONENT OBJECT:
ચંપા
ONTOLOGY:
वृक्ष (Tree) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ચમ્પા ચંપક ચમ્પક કુસુમાધિપ ભૃંગમોહી કનકચંપો હેમપુષ્પ હેમાંગ
Wordnet:
asmচম্পা
benচম্পা
hinचंपा
kanಸಂಪಿಗೆ
kasچَمپا
kokचाफो
malചെമ്പകം
marचाफा
mniꯂꯩꯍꯥꯎ
oriଚମ୍ପା
panਚਮੇਲੀ
sanचम्पकः
tamசெண்பகம்
telసంపెంగచెట్టు
એક આછા પીળા રંગનું સુગંધિત ફૂલ
Ex. શીલા ચંપાની માળા બનાવી રહી છે.
HOLO COMPONENT OBJECT:
ચંપા
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ભૃંગમોહી નાગપુષ્પ હેમપુષ્પ હેમાંગ ઉગ્રગંધ
Wordnet:
asmচম্পা
bdचम्फा
benচম্পা
hinचंपा
kanಸಂಪಿಗೆ
kasچَمپا چَمپَک
kokचाफें
malചെമ്പകപ്പൂ
marचाफा
nepचम्पा
panਚੰਪਾ
sanचम्पकः
tamசெண்பகப்பூ
telనాగపూలు
urdچمپا