કોઇ સ્થાવર સંપત્તિ કે ભૂમિના ઉપભોગનો એ પત્ર જે સ્વામી તરફથી અસામી કે ઠેકેદારને મળે છે
Ex. ગ્રામ-પ્રધાને ગામના બધાં તળાવોના પટા પોતાના સગા-સંબંધીઓને આપી દીધા.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
સનદ દસ્તાવેજ પટ્ટો
Wordnet:
hinपट्टा
kanಅಧಿಕಾರ ಪತ್ರ
kokइश्क्रितूर
oriପଟ୍ଟା
tamபட்டா
telపట్టా
urdپٹّہ , اِجارہ , ٹھیکہ