એટલું અંતર જેટલું કે કોઇ ચલાવેલી કે ફેંકવામાં આવેલી વસ્તુ ઉડતી-ઉડતી પાર કરતી હોય
Ex. આ બંદૂકની ગોળીનો પરાસ કેટલો છે ?
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপাল্লা
hinपरास
malറേഞ്ച്
oriପ୍ରକ୍ଷେପଣ ଦୂରତା
sanपरासः
urdپراس
એટલું ક્ષેત્ર જ્યાં સુધી કોઇ ક્રિયાનો પ્રભાવ કે ફળ હોય છે
Ex. જ્વાળામુખીનો પરાસ ઘણા કિલોમીટર સુધીનો હતો.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপরিণাম ক্ষেত্র
hinपरास
kokपरिणामाचो वाठार
malവിസ്താരഭൂമി
oriପରିଣାମ କ୍ଷେତ୍ର
urdحد
એવું સ્થાન જેમાં કોઇ વસ્તુ મળી શક્તી હોય
Ex. લક્ષદ્વીપમાં પ્રવાલના વિસ્તૃત પરાસ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপ্রাপ্যচতা ক্ষেত্র
oriପ୍ରାପ୍ତ ଅଞ୍ଚଳ