એક વર્ણવૃત્ત જેમાં ચૌદ વર્ણ હોય છે.
Ex. પ્રહરણકલિકાના પ્રત્યેક ચરણમાં બે નગણ, એક ભગણ, એક નગણ અને અંતમાં લઘુ, ગુરુ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপ্রহরণকলিকা
hinप्रहरणकलिका
kokप्रहरणकलिका
oriପ୍ରହରଣକଳିକା
panਪ੍ਰਹਰਣਕਲਿਕਾ
sanप्रहरणकलिका
urdپَرہَرنکلیکا