મજૂરને મળતું પારિશ્રમિક
Ex. તે દરરોજ સો રૂપિયા મજૂરી લે છે.
HYPONYMY:
ઉછેરણી ઉજરત ઉઠાવણી ચોંટાડવું વાવણી કપડાની સફાઈ સિલાઈ ગૂંથણ ખેડાઈ નિરાઈ પોતાઈ છપાઇ રોજ વિણામણ ખંડામણ ઉચકામણી પરોવણી દળામણ ભરામણ મઢામણી ઢલાઈ જડામણી રોપણી વળામણી જોડામણ પથરામણ વળામણ સંચારણી તોલાઈ ખોદામણ અંકામણ રોકડ ભાડું ભાગું મંજામણ તોલઈ ચરામણી બાંધણી ચમરાવત કકરામણ નહલાઈ લીપામણ પકાઈ રખેવાળી ખોદાઈ ચિખુરવાઈ પહેરામણી પલ્લેદારી નાળબંદી શાલબાફી ઉતારણ બનિહાર કતરામણ ઉતરાઈ કાપણી બેસાડામણ લૂંછામણ મોહરકની કપામણી છંટાઈ કાંતણી રંગાઈ પકડામણ ખેંચામણ બનવાઇ બંધામણ ઝોંકાઈ ઝોંકવાઈ ખેડામણ ચિલમબરદારી ફેરવણી સુનારી ઉઠામણી ઝારણી ઊપણી વલોવણી ઝૂડામણ
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdमुज्रा
benমজদুরি
kanಕೂಲಿ
kokदिसावडो
malകൂലി
mniꯈꯨꯠꯁꯨꯃꯟ
oriମଜୁରି
telకూలి
urdمزدوری , اجرت , مزد
મજૂરનું કામ
Ex. શ્યામ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ-પોષણ કરે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વૈતરું મહેનત વિધા
Wordnet:
asmমজদুৰি
bdमुज्रा
hinमजदूरी
kanಕೂಲಿ
kokमानांयपण
malകൂലിപ്പണി
marमजुरी
mniꯃꯤꯒꯤ꯭ꯊꯕꯛ꯭ꯁꯨꯕ
nepमजदुरी
panਦਿਹਾੜੀ
sanकर्मकरता
tamகூலிவேலை
urdمزدوری , محنت