એ છંદ જેમાં માત્રાઓની સંખ્યા નિશ્ચિત હોય છે
Ex. દુહો, સોરઠો વગેરે માત્રામેલ છંદના ઉદાહરણ છે.
HYPONYMY:
સોરઠો ચૌપાઈ દોહા પજ્ઝટિકા દૃઢપદ આલ્હા દુર્મિલ શોભન હાકલ હીર વિદ્યુત્માલા વિલંબિતગતિ દંડકલા રુચિરા લીલા લીલાવતી વરીધરા પંક્તિ વિજયા નારાચ ચંદ્રમાલા સખી શંકર અમૃતધ્વનિ ચાંદ્રાયણ હરિગીત પીયૂષવર્ધ તાટક રાજીવગણ મનમોહન સુમેરુ હંસગતિ ધત્તા ધત્તાનંદ ખરારિ મંથાન હંસાલ ઉદ્ધત ચિત્રા ચોબોલો અરિલ્લ સંસ્કારી ગગનાગન ગંગ આર્યા દ્રુમિલા ઉડિયાલા કરખા કુંડલ ગીતા કામરૂપ કાંત રાસ લલિતપદ શક્તિ અશ્વાવતારી તોમર છપ્પય રોડા ઉલાળાછંદ ઉલાલા
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমাত্রিক ছন্দ
hinमात्रिक छंद
kokमात्रीक छंद
marमात्रावृत्त
oriମାତ୍ରିକ ଛନ୍ଦ
panਮਾਤ੍ਰਿਕ ਛੰਦ
sanमात्राछन्दः
urdارکانی شعر